ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / can earphone causes paralysis experts explain drawbacks

સ્વાસ્થ્ય / ઈયરફોન કે ઈયરબડ્સથી લકવાનો ખતરો, નિષ્ણાંતોએ આપી ચેતવણી

Published By: Arohi

Last Updated: 12:23 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Can Earphone Causes Paralysis: ઈયરફોન લગાવીને હાઈ વોલ્યુમ પર ગીત સાંભળવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે જાણો તેનાથી કયા કયા નુકસાન થઈ શકે છે.

ADVERTISEMENT

ઘણા લોકો ઈયરફોન પર ફ્રી ટાઈમમાં ગીત સાંભળે છે. અને તેનો વોલ્યૂમ ખૂબ જ હાઈ હોય છે. ઘણા લોકોને હાઈ વોલ્યૂમ પર ગીત સાંભળવું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હાઈ વોલ્યૂમમાં ગીત સાંભળવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આજે અમે તમને આ રિપોર્ટમાં જણાવીશું કે વધારે ઈયરફોન કે ઈયરબડ્સનો ઉપયોગ કરવાથી ચહેરા પર લકવો થઈ શકે છે. 

ઈયરફોનથી છે ખતરો 
ઈયરફોનનો વધારો ઉપયોગ સ્વાસ્થ્ય માટે સમસ્યા ઉભી કરી શકે છે. જણાવી દઈએ કે વધારે વોલ્યૂમમાં ઈયરફોનનો ઉપયોગ સાંભળવાની તાકતને ઓછી કરવાનું કામ કરે છે. તેના ઉપરાંત તેનાથી માથામાં દુખાવો અને ચક્કર પણ આવી શકે છે. 

એર ફોન કાનમાં બેક્ટોરિયા અને ગંદકીને જમા કરી શકે છે. જેનાથી કાનમાં ઈન્ફેક્શન થઈ શકે છે. હાઈ વોલ્યૂમમાં સતત ઈયરફોન કાનમાં લગાવવાથી બેરાશ, માથામાં દુખાવો, ઈન્ફેક્શન, મગજને નુકસાન જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેને આજથી જ બંધ કરો નહીં તો તેનાથી થતી ઘણી ગંભીર બીમારી તમને ઘેરી શકે છે. 

વધુ વાંચો: ભાંગનો નશો કેવી રીતે કરે છે અસર? આ બિમારીઓ માટે છે વરદાન, WHOનું તારણ

આ રીતે કરો બચાવ 
કાનમાં સતત ઈયરફોન હોવાના કારણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. એવું કરવાથી તમને તેની લત લાગી શકે છે. આ બીમારીઓથી બચવા માટે તમે અમુક ઉપાય કરો જેમ કે ઓછા અવાજમાં ઈયરફોનનો ઉપયોગ કરો. સુતી વખતે ઈયરફોનને મુકે દો, કાનને વારંવાર સાફ કરતા રહો. ઈયરફોનનો એક દિવસ છોડીને ઉપયોગ કરો, એક વખતમાં ઈયરફોનને 30 મિનિટથી વધારે ન લગાવી રાખો. આ બધા ઉપાયોને કર્યા બાદ પણ તમને આરામ ન મળે તો તમે કોઈ ડોર્ટરની સલાહ જરૂર લો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Earphone Health News drawbacks  paralysis ઈયરફોન Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ