બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Cabinet approves development of Container Terminal at Deendayal Port in Gujarat at an estimated cost of Rs 4,539.84 cr

કેબિનેટ નિર્ણય / કંડલા પોર્ટના વિકાસ માટે મોદી સરકારનો નિર્ણય, ટર્મિનલ અને કાર્ગો બનાવવા માટે આપ્યાં 4,539.84 કરોડ

Hiralal

Last Updated: 06:28 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે કંડલા સ્થિત દીનદયાળ પોર્ટના કન્ટેનર ટર્મિનલ વિકાસ માટે 4,539.84 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે.

  • કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ માટે મોદી સરકારનો નિર્ણય
  • કન્ટેનર ટર્મિનલ વિકાસ માટે કરી સહાયની જાહેરાત 
  • 4,539.84 કરોડ મંજૂર કર્યાં 

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે જાહેર-ખાનગી ભાગીદારીના માધ્યમ હેઠળ ગુજરાતના દીનદયાળ બંદરના તુણા-ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ વિકસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. 

દીનદયાળ પોર્ટ પર બનશે કન્ટેનર ટર્મિનલ અને મલ્ટીપર્પઝ કાર્ગો 
અનુરાગ ઠાકુરે કહ્યું કે ગુજરાતમાં દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ પર પીપીપી મોડને આધારે કન્ટેનર ટર્મિનલ અને મલ્ટીપર્પઝ કાર્ગો બનશે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે છૂટછાટના સમયગાળા દરમિયાન, છૂટછાટ મેળવનારને તેની એપ્રોચ ચેનલ, બર્થ પોકેટ અને ટર્નિંગ સર્કલને ઊંડું/ પહોળું કરીને 18 મીટર-ડ્રાફ્ટ સુધીના જહાજોનું સંચાલન કરવાની સ્વતંત્રતા હશે.

દીનદયાળ પોર્ટ ભારતના 12 મુખ્ય બંદરોમાંનું એક 
દીનદયાળ પોર્ટ ભારતના 12 મુખ્ય બંદરો પૈકીનું એક છે અને તે પશ્ચિમ કિનારે ગુજરાતના કચ્છના અખાતમાં આવેલું છે.
પ્રોજેક્ટને બીઓટી (બિલ્ટ ઓપરેટ ટ્રાન્સફર) આધારે ખાનગી ડેવલપર/બીઓટી ઓપરેટર દ્વારા વિકસાવવાની દરખાસ્ત છે જેની પસંદગી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે થશે. કન્સેશનર પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ફાઇનાન્સિંગ, પ્રોક્યોરમેન્ટ, ઇમ્પ્લિમેન્ટેશન કમિશનિંગ, ઓપરેશન, મેનેજમેન્ટ અને મેઇન્ટેનન્સ માટે જવાબદાર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ