બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / Bumrah - Sanjana Wedding First Photos

શુભ વિવાહ / જસપ્રીત બુમરાહે ગોવામાં કર્યા લગ્ન, અમદાવાદની વહુ બની સંજના ગણેશન

Kinjari

Last Updated: 04:26 PM, 15 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ આજે ગોવામાં ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાયો છે.

  • ​બુમરાહે કરી લીધા લગ્ન 
  • સંજના ગણેશન સાથે પ્રભુતામાં પાડ્યા પગલા
  • અનુપમા સાથે લગ્ન કરશે તેવી હતી અફવા

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

 

બુમરાહ અને સંજનાએ એક પ્રાઇવેટ ફંક્શનમાં સંબંધીઓ અને નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને બુમરાહ અને સંજનાએ ખૂબ ઓછા લોકોને આમંત્રણ આપ્યુ હતુ. છેલ્લા થોડા દિવસથી બુમરાહ તેના લગ્નને લઇને ચર્ચામાં હતો. 

બુમરાહે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાવાની ચાર મેચની સિરીઝમાંથી નામ પાછુ લીધુ હતુ અને BCCI પાસે રજા માંગી હતી. બુમરાહના લગ્ન થવાના છે તેને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. 

થોડા સમય પહેલા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે લગ્ન કરશે તેવી ચર્ચાઓ થઇ હતી. અનુપમા ગુજરાત પહોંચી ગઇ હતી અને બુમરાહે પણ રજા લીધી હતી માટે તેવુ કહેવાતુ હતુ કે બંને પરણશે. અનુપમાની માતાએ ખુલાસો કર્યો કે તે લગ્ન નથી કરવાના. અનુપમા એક્ટ્રેસ છે અને તેને શૂટિંગ માટે બહાર જવુ પડે છે. તેના માટે તે ગુજરાતના દ્વારકા પહોંચી છે. 

કોણ છે અનુપમા? 
25 વર્ષની અનુપમા તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કાર કરે છે. તે ટોલિવૂડની ખુબસુરત એક્ટ્રેસ છે અને તેની ઘણી મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. થોડા દિવસ પહેલા જ બંનેના ડેટીંગની માહીતી સામે આવી હતી. આ વાતની સ્યોરીટી આપવા કોઇ તૈયાર નથી પરંતુ જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઇ છે તે પ્રમાણે બુમરાહ અને અનુપમા લગ્ન કરશે તેવુ લાગી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ