બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Budhaditya Yoga is going to happen on February 1 due to the transit of Mercury

જ્યોતિષશાસ્ત્ર / આ તારીખે થશે બુધનું ગોચર: બદલાઇ જશે મેષ સહિતના જાતકોની કિસ્મત, જાણો કોને ફાયદો-કોને નુકસાન

Pooja Khunti

Last Updated: 12:27 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 ફેબ્રુઆરીએ બુધનાં ગોચર નાં કારણે બુધાદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે. જેની તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર પડશે.

  • પરિવારમાં કોઈ સારા સમાચાર સાંભડવા મળી શકે છે
  • તમને તમારા કાર્યસ્થળમાં પદ અને પ્રતિષ્ઠા મળશે
  • જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને સારી નોકરી મળી શકે છે

જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ પણ ગ્રહનું રાશિ પરિવર્તન ખાસ માનવામાં આવે છે. તેનો પ્રભાવ દરેક રાશિનાં જાતકોનાં જીવનમાં પડે છે. 1 ફેબ્રુઆરીએ બુધ, મકર રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે. જેને ખુબજ ખાસ માનવામાં આવી રહ્યું છે. બુધને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. બુધને બુદ્ધિ, વાળી અને જ્ઞાનનો ગ્રહ માનવામાં આવે છે. 1 ફેબ્રુઆરીએ બુધનાં ગોચર નાં કારણે બુધાદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે. જેની તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર પડશે. 

જાણો બુધ ગોચરનાં કારણે કઈ રાશિઓને ફાયદો થશે

મેષ રાશિ 
બુધ ગોચરનાં કારણે આ રાશિનાં જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. નવી નોકરી મળી શકે છે. પરિવારમાં કોઈ સારા સમાચાર સાંભડવા મળી શકે છે. વિવાહિક જીવન સુખમય રહેશે. 

મિથુન રાશિ 
બુધ ગોચરને કારણે મિથુન રાશિનાં જાતકોને પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. કામમાં સફળતા મળી શકે છે. તમને તમારા મિત્રોનો સહયોગ મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. 

વાંચવા જેવું: સમજી વિચારીને જીવનના નિર્ણય લે આ 3 રાશિના જાતકો: એકસાથે ચાર ગ્રહો કરવાના છે રાશિ પરિવર્તન

સિંહ રાશિ 
બુધ ગોચરને કારણે સિંહ રાશિનાં જાતકોને ભાગ્યનો સાથ મળશે. વેપારમાં પ્રગતિની સંભાવના છે. તમને તમારા કાર્યસ્થળમાં પદ અને પ્રતિષ્ઠા મળશે. 

ધન રાશિ 
જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને સારી નોકરી મળી શકે છે. પ્રમોશન અને આવકમાં વધારો થવાની સંભાવના છે. લેવડ-દેવડ માટે પણ આ સમય શુભ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ