બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / અજબ ગજબ / Blue Moon 2023 date and time, reason behind the blue moon in the sky

ખગોળીય / અદભૂત અનુભવ કરવા થઈ જાઓ તૈયાર, આ તારીખે આકાશમાં દેખાશે બ્લૂ મુન, જાણો કેવી રીતે જોઈ શકશે

Vaidehi

Last Updated: 04:35 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Blue Moon દર 3 વર્ષે એકવાર જોવા મળે છે. આ વર્ષે દેખાયા બાદ હવે બ્લૂ મૂન 2026માં જોવા મળશે. ફટાફટ જાણી લો તારીખ અને સમય.

  • આ વર્ષે ચંદ્રની દુર્લભ ખગોળિય ઘટના 
  • ઑગસ્ટમાં આકાશમાં જોઈ શકાશે બ્લૂ મૂન
  • 3 વર્ષોમાં એક જ વાર બને છે બ્લૂ મૂન

સૂર્ય-ચંદ્ર અને ગ્રહો થોડા-થોડા સમયે પોતાની ચમત્કારી કળાઓથી દુનિયાને ચોંકાવતાં હોય છે. ઘણાં વર્ષોની પ્રતીક્ષા બાદ આકાશમાં કંઈક અવનવી ઘટનાઓ માણસ પોતાની આંખે જોઈ શકે છે ત્યારે એક્સપર્ટસ્ અનુસાર 3 વર્ષોમાં એક જ વાર Blue Moon નરી આંખે જોઈ શકાય છે. અને  ઑગસ્ટ 2023માં બ્લૂ મૂન જોવાનો આપણી પાસે સારો અવસર છે.

ક્યારે જોવા મળશે બ્લૂ મૂન?
આમ તો આ દ્રશ્ય અમેરિકામાં જોવા મળશે પરંતુ ફોટોઝ-વીડિયોઝની મદદથી તમે પણ આ અદભૂત ઘટનાને નિહાળી શકશો. અમેરિકાનાં લોકો 1 ઑગસ્ટનાં સાંજે 6.33એ આકાશમાં સુપર મૂન જોઈ શકશે. આ સાથે જ 30 ઑગસ્ટનાં બ્લૂ મૂન જોઈ શકશે. આ બંને દ્રશ્યો આંખઓને ઠંડક આપનારાં રહેશે. 

બ્લૂ મૂન ક્યારે જોવા મળે છે?
એક્સપર્ટસ્ અનુસાર બ્લૂ મૂન દર ત્રણ વર્ષે જોવા મળે છે. આ વર્ષે દેખાયા બાદ હવે 2026માં જોવા મળશે.  જો તમારી પાસે ટેલીસ્કોપની સુવિધા છે તો તમે આ દ્રશ્યને ઘણી સારી રીતે જોઈ શકશો.

બ્લૂ મૂન એટલે શું?
જો તમે પણ એવું માનતા હોવ કે બ્લૂ મૂન એટલે ચંદ્રનો રંગ વાદળી થઈ જાય તો એ ખોટું છે. બ્લૂ મૂનનો રંગ સાથે કોઈ સંબંધ હોતો નથી. જ્યારે કેલેંડરનાં એક મહિનામાં 2 પૂનમ આવે છે ત્યારે તેને બ્લૂ મૂન કહેવામાં આવે છે.  એટલે કે 31 દિવસમાં 2 વખત પૂર્ણિમાં આવે ત્યારે બ્લૂ મૂન થયો કહેવાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ