બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / સુરત / Bloody battle played out in liquor trade competition in Surat, two gangs clashed, two killed, 10 arrested

કાર્યવાહી / સુરતમાં દારૂનાં વેપારની હરિફાઈમાં ખેલાયો લોહિયાળ જંગ, બે ગેંગ સામ સામે આવી જતા બે ના મોત, 10ની ધરપકડ

Vishal Khamar

Last Updated: 04:48 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ચોક બજાર વિસ્તારમાં દારૂનાં વેપારની હરીફાઈમાં થયેલ હુમલામાં બે યુવકોની હત્યા થવા પામી છે. ત્યારે આ મામલે પોલીસે 10 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.

  • સુરતમાં દારૂના વેપારની હરીફાઈમાં બે યુવકની હત્યા
  • બે ગેંગના સાગરીતો સામ સામે આવી જતા મામલો બિચક્યો
  • પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી

સુરત પોલીસ સુરત શહેરને સુરક્ષિત રાખવા માટે સતત ગુનેગારો પર પોતાનો સકંજો કસવાની વાત કરતી હોય છે. આ વચ્ચે સુરતના ચોક બજાર વિસ્તારમાં દારૂના વેપારની હરીફાઈમાં ઓરિસ્સાના વતની એવી બે ગેંગ આમને સામને આવી જતા ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ જંગમાં બે યુવકોના મોત થયા હતા. પોલીસે આ મામલે 10 લોકોની ધરપકડ કરી છે.

દારૂના વેપારની હરીફાઈમાં બે ગેંગ સામ સામે આવી ગઈ હતી

પેટ્રોલિંગ દરમિયાન સાથે પકડી પાડ્યા
સુરત પોલીસ ગુનાખોરી ડામવા માટે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વો સાથે ગુનેગારોની તપાસ કરી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરતી હોય તેવું છાશવારે સાબિત કરતા હોય છે આ વચ્ચે ગુના સુરતમાં સતત બનતા હોય છે ગુનેગારો પર સુરત પોલીસની પકડ નથી તેઓ પણ સાબિત થતું હોય છે.  બે દિવસ પહેલાં સુરત પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આરોપીઓને પકડી પાડ્યા હતા.

 દારૂના વેપારની હરીફાઈમાં બે ગેગ જે મૂળ ઓરિસ્સાના વતની
દારૂના વેપારની હરીફાઈમાં બે ગેગ કે જે મૂળ ઓરિસ્સાના વતની છે. તે આમને સામને આવી ગઈ હતી.  બે દિવસ પહેલા આ ગેંગ આમને સામને આવી જતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી.

 પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી 10 લોકોની ધરપકડ કરી
ત્રણેયને સારવાર હોસ્પિટલ ખસેડતા બે વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. જોકે ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આ મામલે 10 લોકોની ધરપકડ પણ કરી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે. ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂના વેપારની હરીફાઈમાં અને પોલીસ સુરતને સુરક્ષિત કહે છે. ત્યારે આ સુરક્ષા વચ્ચે ગેંગવોર જેવી ઘટના બને છે તો પોલીસની કામગીરી પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ