Tuesday, May 21, 2019

ચૂંટણી / ગુજરાતમાં અહીં 5 બેઠકો પર ભાજપને સૌથી મોટો ડર, આ પ્લાન નિષ્ફળ ગયો તો...

લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભાની ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું...ગુજરાતની 26 બેઠક પર ઉમેદવારોના ભવિષ્ય EVMમાં કેદ થઈ ગયા...હવે આ EVM 23મે ઉમેદવારોના ભવિષ્યનો ચુકાદો આપશે...ત્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની...આ લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોની પડખે રહ્યું તે તો કહી ના શકાય...પરંતુ 2014માં સૌરાષ્ટ્રએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતા...જો કે 2017ની વિધાનસભામાં મોટી ધોબી પછડાટ આપી હતી...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ