બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Big news about redevelopment in Ahmedabad, now the approval of only so many members of the society is required, the court gave the verdict

મોટી ઝંઝટ દૂર / અમદાવાદમાં રિડેવલોપમેન્ટને લઈ મોટા સમાચાર, હવે સોસાયટીના આટલા સભ્યોની જ મંજૂરીની જરૂર, કોર્ટે આપ્યો ચુકાદો

Vishal Khamar

Last Updated: 05:01 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વર્ષો જૂની સોસાયટીઓ તેમજ ફ્લેટ રિડેવલપમેન્ટ કરવા માટે એક સોસાયટીમાં 78 માંથી 74 સભ્યોએ મંજૂરી આપી હતી. 4 સભ્યોએ મંજૂરી ન આપતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

  • અમદાવાદમાં રિડેવલોપમેન્ટને લઈ મોટા સમાચાર
  • રિડેવલોપમેન્ટ માટે કુલ સભ્યોના 75% સભ્યોની જ મંજૂરી જરૂરી
  • અમદાવાદની એક સોસાયટીના કેસમાં હાઈકોર્ટની ડિવીઝન બેંચે આપ્યો ચુકાદો
  • હાઈકોર્ટની ડિવીઝન બેંચે સિંગલ જજના ચુકાદાને ઠેરવ્યો યોગ્ય 

અમદાવાદમાં વર્ષો જૂની સોસાયટીઓ જર્જરીત થઈ જતા રહીશો દ્વારા રિડેવલપ કરીને નવીન સોસાયટી બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે સોસાયટી કે ફ્લેટ રિડેવલપ કરવા માટે સોસાયટીના સભ્યોની મંજૂરી લેવી જરૂરી છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે.  

હાઈકોર્ટની ડીવીઝન બેંચે સિંગલ જજના ચૂકાદાનો યોગ્ય ઠેરવ્યો
અમદાવાદમાં રિડેવલોપમેન્ટને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં હવે રિડેવલપમેન્ટ માટે સોસાયટીના 75 ટકા સભ્યોની મંજૂરી હોવી જરૂરી છે.  અમદાવાદની એક સોસાયટીના કેસમાં હાઈકોર્ટની ડિવીઝન બેંચે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટની ડીવીઝન બેંચે સિંગલ જજના ચૂકાદાનો યોગ્ય ઠેરવ્યો છે. 

ફાઈલ ફોટો


રિડેવલપમેન્ટ માટે હવે 75 સભ્યોની મંજૂરી જરૂરી
હાઈકોર્ટની ડીવીઝને બેંચે સિંગલ જજના ચૂકાદાના યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે 75 ટકા સભ્યોની મંજૂરી હોય તો મેનેજીંગ કમિટી રિડેવલપમેન્ટ બાબતે નિર્ણય કરી શકે છે.  25 ટકા સભ્યોની અસહમતી હોય તો પણ રિડેવલપમેન્ટ થઈ શકે છે. ત્યારે અમદાવાદની સોસાયટીના કેસમાં 78 માંથી 74 સભ્યોએ મંજૂરી આબી હતી. ત્યારે 4 સભ્યોએ મંજૂરી ન આપતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ