બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Big news about Jasdan Ghela Somnath Mahadev 350 charges were decided against

રાજકોટ / જસદણ ઘેલા સોમનાથ મહાદેવ ઉપર જળાભિષેકના ચાર્જને લઈ મોટા સમાચાર, 350 ચાર્જ નક્કી કરતાં થયો હતો વિરોધ

Kishor

Last Updated: 07:56 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ ઉપર જળા અભિષેક અંગે 350 રૂપિયા વસૂલવા નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ આ મામલે લોકમાં રોષ ફેલાતા ડેપ્યુટી કલેકટર દ્વારા નિર્ણય પરત ખેંચાયો છે.

  • જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ ઉપર જળા અભિષેક મામલો
  • જળ અભિષેક માટે 350 વસૂલવા માટે લોકોમાં વિરોધનો વંટોળ વ્યાપ્યો હતો
  • આખરે જળ અભિષેક માટે કોઈ ચાર્જ વસુલવાનો નિર્ણય પરત લેવાયો 


જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ પર જળા અભિષેક મામલે 350 વસૂલવાને લઈને લોકોમાં વિરોધનો વંટોળ વ્યાપ્યો હતો. ત્યારબાદ આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોક રોષને લઈ આખરે જળ અભિષેક માટે ચાર્જ વસુલવાનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે.  ડેપ્યુટી કલેકટર દ્વારા જળ અભિષેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જસદણ ડેપ્યુટી કલેકટરએ રદિયો આપી કોઇ પણ ચાર્જ નહિ લેવામાં આવે તેવી અખબારી યાદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.


શું છે સમગ્ર મામલો ? 

ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક કરવા અંગે 19 ડીસેમ્બરના રોજ ચાર્જ લાગશે. તેવો નિર્ણય લેવાયો હતો. નાયબ કલેક્ટરને 351 રૂપિયા ચાર્જ નક્કી કર્યો હતો. જે નિર્ણયથી શિવભક્તો નારાજ થયા હતા. જેને લઈ હવે જસદણના સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોઘ કર્યો હતો.

સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોધ કર્યો હતો

રાજકોટના જસદણ ખાતે આવેલ ઘેલા સોમનાથ મંદિરમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવે છે. આ તરફ જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે સોમનાથ મંદિરમાં જળાભિષેકને લઈ એક મોટો નિર્ણય કરતાં હવે શિવભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાયબ કલેક્ટરે જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ લેવાનો નિર્ણય કરતાં સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, અંગત સ્વાર્થ હોવાથી અમૂક લોકો વિરોધ કરે છે. જળાભિષેકના જે રૂપિયા આવશે તેનો યાત્રી સુવિધામાં ઉપયોગ થશે. જોકે મહત્વનું છે કે, રાજકોટના કલેક્ટર ઘેલા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ