બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Bhuvneshwar Kumar might come back to Team India for t20 against Austalia

સ્પોર્ટસ્ / IND vs AUS: વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાના ઘાતક બોલરની ફરી એન્ટ્રી, ગેમપ્લાન બદલાતા ચમકી ઉઠી કિસ્મત

Vaidehi

Last Updated: 04:45 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023 બાદ ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયાની સામે 5 મેચોની ટી20 સીરીઝ રમશે. આ સીરીઝમાં અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ચાન્સ આપવામાં આવી શકે છે.

  • વર્લ્ડ કપ 2023 બાદ સીનિયર ખેલાડીને રેસ્ટ
  • ઑસ્ટ્રેલિયાની સામે ટી20 માટે ખેલાડીઓની રહેશે આવશ્યકતા
  • ફાસ્ટ બોલર તરીકે ભુવનેશ્વર કુમારની વાપસી શક્ય

IND vs AUS: ભારતીય ક્રિકેટ ટીમ આજકાલ ચાલી રહેલી વનડે વર્લ્ડકપ 2023ની ટૂર્નામેન્ટમાં વ્યસ્ત છે. વિશ્વ કપની તરત બાદ ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયાની સામે 5 મેચોની ટી20 સીરીઝ રમશે. આ સીરીઝમાં ટીમનાં તમામ સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે જેમાં ફાસ્ટ બોલર્સ પણ સમાવિષ્ટ છે. તેવામાં મેન ઈન બ્લૂ ફરી એકવાર અનુભવી પેસર ભુવનેશ્વર કુમારને વાપસીનો મોકો આપી શકે છે.

ભુવનેશ્વર  પેસ અટેકને લીડ કરી શકે
સીનિયર બોલર્સની ગેરહાજરીમાં ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાનાં પેસ અટેકને લીડ કરી શકે છે. ભુવનેશ્વર છેલ્લા એકવર્ષથી ભારતીય ટીમની બહાર છે. તેવામાં ઑસ્ટ્રેલિયાની સામે ટી20 સીરીઝ તેમના માટે લાઈફલાઈન સાબિત થઈ શકે છે. BCCIનાં અધિકારીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે,' સીનિયર બોલર્સને રેસ્ટ આપી શકીએ છીએ. આવી સ્થિતિમાં અમે ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી ફાસ્ટ બોલર્સની જરૂર રહેશે. તેમને ફરી બોલાવવામાં આવી શકે છે.'

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીએ કર્યો કમાલ
હાલમાં યોજાયેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન આપ્યું. તેમણે 7 મેચોમાં 9.31ની શાનદાર એવરેજથી 16 વિકેટ ચટકારી છે જેમાં એક ફાઈફર પણ શામેલ છે. આ દરમિયાન તેમણે 5.84ની ઈકૉનોમીથી રન ખર્ચ્યાં. તેવામાં સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીનું પ્રદર્શન પણ ભુવનેશ્વર માટે લાઈફલાઈન સાબિત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ