બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / આરોગ્ય / belly fat burning tips by eating blackcurrant fruit without workout in gym obesity

રિસર્ચમાં ખુલાસો / જીમ ગયા વગર ઘટશે પેટની ચરબી ! માત્ર આ કાળા ફળનું દરરોજ સેવન કરવાથી થશે મોટો ફાયદો, જાણો વિજ્ઞાન

Premal

Last Updated: 12:43 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ અથવા શરીરના બાકીના ભાગમાં જામેલી ચરબી તમારા શરીરનું હેલ્થ પણ બગાડે છે, આ ઉપરાંત તેનાથી ડાયાબિટીઝ અથવા હાર્ટ બિમારીનુ જોખમ પણ વધી જાય છે. પેટની ચરબી ઘટાડવી સરળ નથી તેના માટે ઘણી વખત સ્ટ્રિક્ટ ડાયટ અને હેવી વર્કઆઉટનો સહારો લેવો પડે છે.

  • શરીરની ચરબી ઘટાડવી છે તો અપનાવો આ ટીપ્સ
  • એક ખાસ ફળનું સેવન કરશો તો બેલી ફેટ ઘટી જશે
  • જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાની જરૂર નથી

રિસર્ચમાં થયો મોટો ખુલાસો

હાલમાં એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે એક ખાસ ફળનું સેવન બેલી ફેટને ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલેકે હવે પેટની ચરબી ઘટાડવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાની જરૂર નથી. અઠવાડિયામાં 5 દિવસ જો તમે 30 મિનિટ સુધી પગપાળા ચાલો તો આ મહત્વનું છે. ઈંગ્લેન્ડની ચિચેસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બેલી ફેટ સાથે જોડાયેલુ આ રિસર્ચ કર્યુ છે, જેમાં દરરોજ અડધો કલાક ફાસ્ટ ચાલતી મહિલાઓ સામેલ રહી છે. આ મહિલાઓને 600 mg ન્યુઝીલેન્ડ બ્લેકકરન્ટ અર્ક આપવામાં આવ્યું. જેને સુપરફૂડ માનવામાં આવે છે, જેમાં હાઈએન્થોસાયનિન લેવલ હોય છે, જે પૉલીફેનોલની એક ઉપશ્રેણી છે, જેનાથી ફળ-શાકભાજીઓને તેમનો રંગ મળે છે. 

બ્લેકકરન્ટ કેમ છે લાભકારક?

બ્લેકકરન્ટમાં મળતા એન્થોસાયનિન રક્ત સંચાર વધારવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિકો મુજબ આ સપ્લીમેન્ટ દ્વારા પેટની ચરબી ઘટાડવામાં 25 ટકા સુધી સફળતા પ્રાપ્ત થઈ. અભ્યાસમાં આ વાત સામે આવી છે કે એક જેવી પ્રવૃત્તિ કર્યા બાદ પણ પુરૂષોની તુલનામાં મહિલાઓને ચરબી ઘટાડવાના દર ડબલથી વધુ રહ્યાં. બ્લેકકરન્ટને સુકા અને બીજ વગરની કાળી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે, જેને બ્લેક કોરિન્થ કહે છે. જેનો ટેસ્ટ મીઠો અને તીખો બંને હોઇ શકે છે. આ ફળના સેવનથી ઈમ્યુનિટી વધે છે અને સ્કિન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ