બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / beauty adopt these lifestyle tips for healthy and glowing skin

Beauty Tips / ભરપૂર પાણી, હેલ્ધી ડાયટ અને...: ગ્લોઈંગ સ્કીન માટે આ 5 ટિપ્સ હંમેશા યાદ રાખો

Manisha Jogi

Last Updated: 09:54 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે લોકો નાની ઉંમરે જ વૃદ્ધ દેખાવા લાગે છે. લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવાથી સ્કિન વધુ ગ્લોઈંગ અને યુવાન દેખાશે.

  • અમુક ઉંમર પછી ગ્લોઈંગ સ્કિન ફીકી દેખાવા લાગે છે
  • બદલાતી લાઈફસ્ટાઈલને કારણે સ્કિન ખરાબ થઈ જાય છે
  • ગ્લોઈંગ સ્કિન માટે લાઈફસ્ટાઈલમાં આ ફેરફાર કરવા જરૂરી

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેનો દેખાવ સુંદર અને આકર્ષક હોય. અમુક ઉંમર પછી ગ્લોઈંગ સ્કિન ફીકી દેખાવા લાગે છે.  આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે લોકો નાની ઉંમરે જ વૃદ્ધ દેખાવા લાગે છે. લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવાથી સ્કિન વધુ ગ્લોઈંગ અને યુવાન દેખાશે.

લાઈફસ્ટાઈલમાં આ ફેરફાર કરવા જરૂરી
એક્ટીવ રહો

તમારી ત્વચા હંમેશા યુવાન રહે તે તો આ માટે હંમેશા એક્ટીવ રહો. સતત એક્ટિવ રહેવાથી તમારી ત્વચાની સાથે સાથે શરીર પણ તંદુરસ્ત રહે છે. આ દરરોજ વોકિંગ, યોગા, કસરત કરવી જોઈએ. વધુ પડતો આરામ કરવાથી ત્વચા પર નકારાત્મક અસર થાય છે.

પાણીનું વધુ સેવન
ત્વચા યુવાન અને ચમકદાર રહે તે માટે દિવસમાં ઓછામાં ઓછું 5-7 ગ્લાસ પાણી પીવું જોઈએ. શિયાળામાં તરસ ન લાગવાને કારણે લોકો પાણી ઓછું પીવે છે, જેની અસર ત્વચા દેખાય છે. 

હેલ્ધી ફૂડ
હેલ્ધી બોડી માટે હેલ્ધી ફૂડનું સેવન કરવું જરૂરી છે. તળેલો ખોરાક ખાવાથી શરીરની સાથે સાથે ત્વચા પર પણ ખરાબ અસર પડે છે. જો તમે વધુ સમય સુધી હેલ્ધી દેખાવા માંગો છો, તો આહારમાં એન્ટી-ઓક્સિડેન્ટ, ફાઈબર, પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર ફૂડ શામેલ કરવું જોઈએ. ફળો અને શાકભાજીનું વધુ સેવન કરવું જોઈએ.

સ્કિન કેયર
ત્વચા યુવાન રહે તે માટે ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્કિન કેયર લાઈફસ્ટાઈલમાં કેટલીક ખાસ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. સ્કિન કેયર માટે મોઈશ્ચરાઈઝિંગ, ક્લીન્ઝિંગ કરવું જરૂરી છે.

વધુ વાંચો: તમારા બાળકને હેલ્ધી બનાવવા માટે કરાવો આ 5 યોગાસન, હાઇટ કે વજનમાં નહીં આવે રૂકાવટ

સ્ટ્રેસ ઓછો લેવો
સ્ટ્રેસના કારણે આરોગ્ય પર ગંભીર અસર થાય છે. તણાવના કારણે શારીરિક અને માનસિક નુકસાન થાય છે. તણાવમુક્ત રહેવાથી શરીર સંપૂર્ણપણે તંદુરસ્ત રહે છે. ઉપરાંત શરીરમાં એવા હોર્મોન્સ રિલીઝ થાય છે જે ત્વચા માટે હેલ્ધી માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ