બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI to release 14,000 tickets for India-Pakistan match

જાહેરાત / ભારત-પાકિસ્તાન મેચ માટે BCCI બહાર પાડશે 14,000 ટિકિટ, જાણો કેવી રીતે અને ક્યાંથી ખરીદવી?

Kishor

Last Updated: 11:55 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ ખેલાશે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI દ્વારા મેચ માટે 14,000 ટિકિટો જારી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

  • 14 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ
  • BCCI દ્વારા મેચ માટે 14,000 ટિકિટો જારી કરવાની જાહેરાત
  • BookMyShow દ્વારા સ્ટેડિયમ હાઉસફુલ હોવાનો દાવો

ક્રિકેટના મેદાનમાં 14 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ ખેલાશે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI દ્વારા મેચ માટે 14,000 ટિકિટો જારી કરવાની જાહેરાત કરી છે. જે ટિકિટનું 8 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 12 વાગ્યાથી વેચાણ શરૂ કરવામાં આવશે. ઇચ્છુક લોકો ICC ક્રિકેટ વર્લ્ડ કપની સત્તાવાર ટિકિટિંગ વેબસાઇટ પરથી ટિકિટ ખરીદી શકે છે. બીજી તરફ BCCIની 14 હજાર ટિકિટો બહાર પાડવાની જાહેરાતને લઈને લોકો માં સવાલો પણ ઉભા થઇ રહ્યા છે કેમ કે ટૂર્નામેન્ટના સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર BookMyShow દ્વારા અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન મેચને પગલે સ્ટેડિયમ હાઉસફુલ હોવાનું જણાવાય રહ્યું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે

ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની વાત કરવામાં આવે તો આ ટીમ પોતાની પ્રથમ મેચ આવતીકાલે 8 ઓક્ટોબરને રવિવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમશે.જે મેચ ચેન્નાઈમાં રમાશે. બાદમાં 11 ઓક્ટોબરે ભારત અફઘાનિસ્તાન અને 14 ઓક્ટોબર ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. જેને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ રોહિત, કોહલી, ઉપરાંત અશ્વિન અને રવિન્દ્ર જાડેજા તેમજ મોહમ્મદ શામી સહિતના ખેલાડીઓ માટે આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. જેથી તેઓ આ વર્લ્ડ કપ પોતાના નામ કરવા અત્યારથી જ તમામ ખેલાડીઓ મહેનત કરી રહ્યા છે.

 

માર્કરામે સૌથી વધુ ફટકાર્યો

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચથી થયો છે આ  દરમિયાન ચાહકોની હાજરી ઓછી હતી અને ખાલી ખુરશીઓ નજરે પડતી હતી. ત્યાજ ટૂર્નામેન્ટના સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર BookMyShowએ બતાવ્યું કે સ્ટેડિયમની મોટાભાગની સીટો ભરાઈ ગઈ હતી. જોકે હકીકત આનાથી કઈક અલગ જ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ