બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Basmati rice is considered good for diabetic patients

Health / ઓવરહેલ્થ રહેશે ટકાટક, સાથે મળશે સાત મોટા લાભ, આજથી શરુ કરી દેજો બાસમતી રાઈસ ખાવાનું

Kishor

Last Updated: 12:27 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાસમતી રાઈસ ડાયાબિટીસના દર્દીઓ માટે આવકારદાયક ગણવામાં આવે છે. કારણ કે તેમાં ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે.

  • અઢળક ફાયદાથી ભરપૂર છે બાસમતી રાઈસ
  • બાસમતી રાઈસ ડાયાબિટીસના દર્દીઓ માટે આવકારદાયક
  • ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી

ચોખાની પ્રખ્યાત વેરાયટીમાં અગ્રણી ગણાતી વેરાયટી બાસમતી રાઇસ ખાવા ફાયદાકારક છે. જે ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. બાસમતી રાઈસ ડાયાબિટીસના દર્દીઓ માટે આવકારદાયક ગણવામાં આવે છે. કારણ કે તેમાં ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે. આવી સ્થિતિમાં ચોખાના નાના ભાગને ડાયડમા પણ સામેલ કરી શકાય છે.

પેટની સમસ્યાનુ કારણ તમારા બ્રાઉન રાઈસ તો નથી ને? આજે જાણી લો હકીકત | brown  rice is your brown rice the cause of stomach problems know the truth today

ફાઇબરની માત્રા વધુ

આ ઉપરાંત બાસમતી રાઈસમાં ફાઇબરની માત્રા પણ વધુ હોય છે. પરિણામે કબજિયાત સહિતની સમસ્યાઓ ખૂબ જ દૂર રહે છે. વધુમાં બાસમતી રાઈસમાં વિટામીન બી ભરપૂર હોય છે જે મગજના સ્વાસ્થ્યને સુધારે છે. બાસમતી રાઈસ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. કારણ કે તેમાં ફાઇબરની માત્રા વધુ હોવાથી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

સરકારે ચોખાની નિકાસ કરવા પર લગાવી દીધી રોક: પાંચ દેશો પર થશે સીધી અસર, જાણો  કેમ લેવો પડ્યો આવો નિર્ણય | government ban exports of non basmati white rice  to boost domestic


કેન્સલ અને અકાળે મોતનું જોખમ ઘટાડે છે

વધુમાં આર્યન, ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કોપર જેવા ખનીજ તત્વો પણ ભરપૂર હોવાથી એકંદરે શ્વાસ સુધારે છે. વધુમાં વાત કરવામાં આવે તો બાસમતી ચોખા મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોવાથી તેમાંથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. અને આ ચોખા હૃદયના સ્વાસ્થ્યને પણ ખૂબ જ ફાયદો પહોંચાડે છે. જેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા ગુણધર્મને કારણે કેન્સલ અને અકાળે મોતનું જોખમ ઘટાડે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ