બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / bank of baroda launches facility cash withdrawals using upi on its atm detail

સુવિધા / હવે ATM સ્ક્રીનને સ્કેન કરી પૈસા ઉઠાવી શકશો, આ સરકારી બેંકના ગ્રાહકોને થશે સીધો ફાયદો

Bijal Vyas

Last Updated: 01:35 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંક ઓફ બરોડાના એટીએમ દ્વારા રોકડ ઉપાડ માટે ગ્રાહકો માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરુર નહીં રહે. આ રીતે પણ રોકડ ઉપાડી શકાશે.

  • બેંક ઓફ બરોડાએ ઇન્ટઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોલ (ICCW) સુવિધા શરુ કરી
  • અન્ય બેંકોના ગ્રાહક પણ એટીએમથી રોકડ ઉપાડી શકશે
  • બેંક ઓફ બરોડાના એટીએમ પર ગ્રાહક એક દિવસમાં બે દેણદેણ કરી શકશે 

Bank of Baroda Facility News: સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ ઇન્ટઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોલ (ICCW) સુવિધા શરુ કરી છે, આના હેઠળ કોઇ ગ્રાહક બેંકના એટીએમથી યુપીઆઇનો ઉપયોગ કરી નિકાસી કરી શકે છે. આ બેંક યુપીઆઇ દ્વારા એટીએમથી રોકડ ઉપાડની સવિધા આપનારા સાર્વજનિક ક્ષેત્રની પહેલી બેંક છે. 

Topic | VTV Gujarati

બેંકએ કહ્યું કે, તેની ICCW સુવિધાનો લાભ ઉઠાવીને તેના ગ્રાહકોની સાથે ભીમ યુપીઆઇ, અન્ય યુપીઆઇ એપ્લિકેશન ઉપયોગ કરનારી અન્ય બેંકોના ગ્રાહક પણ એટીએમથી રોકડ ઉપાડી શકશે. બેંક ઓફ બરોડાના એટીએમ દ્વારા રોકડ ઉપાડ માટે ગ્રાહકો માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરુર નહીં રહે. 

કેવી રીતે કરશે કામ 
આ સેવાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોએ બેંક ઓફ બરોજાના એટીએમ પર "યુપીઆઇ નકદ નિકાસી"નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પછી તે ઉપાડવાની રકમને લખ્યા બાદ એટીએમની સ્ક્રીન પર એક ક્યુઆર કોડ દેખાશે. આ કોડને ICCW માટે અધિકૃત યુપીઆઇ એપના ઉપયોગ કરી સ્કેન કર્યા બાદ લેણદેણ માટે અધિકૃત કરવાનુ રહેશે. 

ખરાબ ATMમાંથી નીકળવા લાગ્યા ડબલ રૂપિયા! લોકોને જાણ થતા પૈસા ઉપાડવા થઈ  પડાપડી | there was a competition to rob on bad atm suddenly double money  started coming out

5000 રુપિયા સુધીની લિમિટ 
બેંકના મુખ્ય ડિજીટલ અધિકારી અખિલ હાંડાનું કહેવુ છે કે, ICCW સર્વિસની રજૂઆતથી ગ્રાહકોને કાર્ડનો ઉપયોગ કર્યા વિના રોકડ રકમ ઉપાડવાની સ્વતંત્રતા હશે. બેંક ઓફ બરોડાના એટીએમ પર ગ્રાહક એક દિવસમાં બે દેણદેણ કરી શકે છે અને એક વારમાં વધારેમાં વધારે 5000 રુપિયાની રકમ ઉપાડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ