બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Autorickshaw Dangerously Ferry School Children In UP, Cops Respond

જોખમી સફર / VIDEO : બાળકોને રિક્ષાના છાપરા પર બેસાડીને સ્કૂલ લઈ ગયો ડ્રાઈવર, વીડિયો વાયરલ થતા થઈ કાર્યવાહી

Hiralal

Last Updated: 09:04 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બરેલીમાં એક રિક્ષાવાળાએ રિક્ષા ફૂલ થઈ જતા કેટલાક બાળકોને રિક્ષાની ઉપર જોખમી રીતે બેસાડ્યાંનો વીડિયો વાયરલ થતા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી છે.

  • યુપીના બરેલીમાં રિક્ષાવાળાએ રિક્ષાની ઉપર બેસાડ્યાં બાળકોને
  • વીડિયો વાયરલ થયા બાદ બરેલી પોલીસે ચાલાણ કાપ્યું 
  • આવી રીતે બાળકોને સ્કૂલ લાવવા કે લઈ જવા ખતરનાક 

યુપીના બરેલીમાં એક રિક્ષાવાળો કેટલાક બાળકોને રિક્ષાની ઉપર બેસાડીને સ્કૂલ લઈ જઈ રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આમેય ત્રણ પૈડાવાળા વાહનની મુસાફરી પ્રમાણમાં જોખમી હોય છે અને તેમાંય આ તો પાછું રિક્ષાની ઉપર સ્કૂલના બાળકોને બેસાડ્યા અને આવી સ્થિતિમાં મુસાફરી અત્યંત જોખમી બની શકે છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં એક "બેદરકાર" થ્રી-વ્હીલર ડ્રાઇવર જોખમી રીતે શાળાના બાળકોને લઈ જતો જોવા મળે છે. ટ્વીટર પર શૅર કરેલી આ શોર્ટ ક્લીપમાં સ્કૂલના બાળકોનું એક ગ્રૂપ ઑટોરિક્ષાની છત પર બેઠેલું દેખાય છે. પોસ્ટના કેપ્શન મુજબ આ ઘટના ઉત્તર પ્રદેશના બરેલીમાં બની હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "આ ઓટોએ શુક્રવારે નાકાટિયા પોલીસ ચોકીના આરટીઓની ઓફિસ ક્રોસ કરી હતી, પરંતુ દરેક જણ સૂઈ રહ્યું હોય તેવું લાગતું હતું.

વાયરલ વીડિયો પર ભડક્યા લોકો 
વીડિયો વાયરલ થયા બાદ લોકો ભડક્યાં છે. લોકો ટ્વિટર પર પોસ્ટ લખીને ફરિયાદ કરી રહ્યાં છે. એક પોસ્ટમાં કહેવાયું કે આવા બેદરકાર ઓટો ડ્રાઇવર સાથે કોઈ તેમના બાળકોને શાળાએ કેવી રીતે મોકલી શકે છે. 

બરેલી પોલીસે રિક્ષાવાળાને ફટકાર્યો દંડ 
ક્લિપ વાયરલ થયા બાદ બરેલી પોલીસ પણ જાગી હતી અને તેમણે હિન્દીમાં એક ટ્વીટમાં જણાવ્યું હતું કે અમે ઓટોરિક્ષા ચાલકને દંડ ફટકાર્યો છે અને "નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ