બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / australian chef gary mehigan seeks huma qureshi consent before kissing

મનોરંજન / VIDEO: શું હું તમને KISS કરી શકું છું...? વિદેશના ફેમસ શેફે મંજૂરી લઈને ભારતીય અભિનેત્રીને કર્યું ચુંબન, જુઓ વીડિયો

Arohi

Last Updated: 02:55 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Huma Qureshi Video: હુમા કુરૈશી હાલ 'તરલા'ના પ્રમોશમાં વ્યસ્ત છે. હાલમાં જ એક્ટ્રેસ પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન વખતે માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયાના પૂર્વ જજ અને હોસ્ટ શેફ ગૈરી મેહિગનને મળી અને બન્ની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

  • શું હું તમને KISS કરી શકું છું...?
  • મંજૂરી લઈને હુમાને શેફે કરી કિસ 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 

બોલિવુડ એક્ટ્રેસ હુમા કુરેશી 'ડબલ એક્સએલ'ના બાદ જલ્દી જ અપકમિંગ ફિલ્મ 'તરલા'માં જોવા મળશે. આ એક બાયોપિક છે. તેમાં હવે હુમા તરલા દલાલની ભુમિકા નિભાવી રહી છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. 

જેના બાદથી એક્ટ્રેસને તેમના ફેંસ અને ઈન્ડસ્ટ્રીના મિત્રો પાસેથી વખાણ મળી રહ્યા છે. આ વચ્ચે હુમા કુરૈશીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જેમાં તે માસ્ટર શેર ઓસ્ટ્રેલિયાના પૂર્વ જજ અને હોસ્ટ શેફ ગૈરી મેહિગનની સાથે જોવા મળી રહી છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
હુમા અને શેફ ગૈરીનો આ વીડિયો એક્ટ્રેસની ફિલ્મના એક પ્રમોશનલ ઈવેન્ટનો છે. જેને જોયા બાદ યુઝર ગૈરીના વખાણ કરતા નથી થાકી રહી. આ ઈવેન્ટમાં શેફ ગૈરી મેહિગન પણ પહોંચી હતી. જ્યાં તેમણે પોતાના ફેંસને એક ખાસ મેસેજ આપ્યો હતો. આ મેસેજ હતા સહમતીનો. હકીકતે અહીં જેવા શેફ ગૈરી હુમાને મળ્યા તેમણે એક્ટ્રેસને Kiss કરવા પહેલા તેની પરવાનગી માંગી. 

શેફે કિસ કરતા પહેલા માંગી પરવાનગી
ઓસ્ટ્રેલિયાના માસ્ટરશેફે હુમા કુરેશીને મળીને પુછ્યું, "શું આપણે કિસ કરવાના છીએ?", હુમાએ શેફના સવાલનો ખૂબ જ વિનમ્રતાની સાથે 'હા'નો જવાબ આપ્યો અને શેફને ગાલ પર હેલો કિસ કરી. વીડિયો જોનાર લોકોએ શેફ ગૈરાના હુમાની પરવાનગી માંગવાને લઈને ખૂબ વખાણ કર્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ