બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / August Born people personality, future, career, love life astrology

તમારા કામનું / ઓગસ્ટમાં આવે છે તમારા કોઈ સંબંધીનો જન્મદિવસ? તેના અંદર છુપાયેલી ખાસિયત જાણો એક ક્લિકમાં

Vaidehi

Last Updated: 06:06 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

August Birth Month Astrology: ઑગસ્ટમાં જન્મેલા લોકોનો સ્વભાવ ખુશનુમા અને ભવિષ્ય ઊજ્જવળ હોય છે.

  • લોકોનાં જન્મનાં મહિના પરથી જાણી શકાય છે તેમનું ભવિષ્ય
  • ઑગસ્ટમાં જન્મેલા લોકોનું વ્યક્તિત્વ ખુશનુમા હોય છે
  • કરિયર અને લવ લાઈફની બાબતમાં પણ સકારાત્મક ફળ મળે છે

વ્યક્તિની જન્મતારીખ, સમય અને સ્થાનથી તેની કુંડળી બને છે અને કુંડળીનાં આધારે તે વ્યક્તિનાં જીવનની મોટાભાગની બાબતો સરળતાથી જાણી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રનાં આધારે તમે કોઈપણ વ્યક્તિનાં જન્મનાં મહિના પરથી પણ તેનો સ્વભાવ કેવો હશે તે જાણી શકો છો. 12 અલગ-અલગ મહિનામાં જન્મેલા લોકો અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવે છે. આજે આપણે ઑગસ્ટમાં જન્મેલા લોકોનાં સ્વભાવ, કરિયર અને ભવિષ્ય વિશે વાત કરશું.

ઑગસ્ટમાં જન્મેલા લોકોની ખાસિયત

  • ઑગસ્ટમાં પેદા થયેલા લોકો કોન્ફિડેંટ હોય છે. આ લોકોની ખાસિયત હોય છે કે તેઓ શારીરિક અને માનસિક રૂપે ઘણાં મજબૂત હોય છે.
  • આ લોકો ઈમાનદાર અને સાહસી હોય છે. તેમનામાં ભરપૂર ઉત્સાહ હોય છે. તેઓ ક્યારેય પણ વાત કરવામાં સંકોચ અનુભવતાં નથી. તેઓ તમામ કાર્યો ઉત્સાહ સાથે કરે છે.
  • તેઓ ઘણાં સારા સ્વભાવનાં હોય છે. કોઈપણ કામ આ લોકો પરફેક્ટ કરવામાં માને છે. તેમને મહેનતનું ફળ પણ ચોક્કસથી પ્રાપ્ત થતું હોય છે.
  • અન્યોનું સમ્માન કરવું અને બદલામાં સમ્માન મેળવવાની ઈચ્છા રાખતાં હોય છે. તમામ લોકોનાં દિલો પર રાજ કરવામાં એક્સપર્ટ હોય છે.
  • આ લોકોનો સ્વભાવ ઘણો જિદ્દી હોય છએ. તેમનો જિદ્દી સ્વભાવ તેમના કામમાં પણ જોવા મળતો હોય છે. જે કામને તેઓ પકડે છે તેને પૂરું કરે જ છે.
  • હિમ્મત અને એનર્જીથી ભરપૂર હોય છે. આ લોકોમાં લીડર બનવાનાં તમામ ગુણો હોય છે.

કરિયર, સ્વાસ્થ્ય અને લવલાઈફ
ઑગસ્ટમાં જન્મેલા લોકોને નોકરીમાં સફળતા મળતી હોય છે. તેમની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નીચે હોય તો તેમને બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. લવ લાઈફનાં મામલામાં તેમને સુખી જીવન મળે છે. દાંપત્ય જીવન ઘણું સારું રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ