બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / At the BJP's tiffin meeting in Naroda, a scuffle broke out between the corporator and the ward president.

વિવાદ / અમદાવાદમાં ભાજપની ટિફિન બેઠકમાં કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ બાખડયા, મામલો બન્યો ટોક ઓફ ધી ટાઉન

ParthB

Last Updated: 08:55 AM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરોડામાં ભાજપની ટિફિન બેઠકમાં કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ બાખડયા ભારે હોબાળો મચી ગયો હતો.

  • અમદાવાદમાં ભાજપની ટિફિન બેઠકમાં માથાકૂટ
  • નરોડામાં કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ બાખડયા
  • વિવાદ સામે આવતા શહેર ભાજપે માંગ્યો ખુલાસો

અમદાવાદમાં ભાજપની ટિફિન બેઠકમાં માથાકૂટ

ભાજપના વિવિધ નેતાઓએ પક્ષના કાર્યકરોને ચૂંટણીના કામે લાગી જવા હાકલ કરી સમગ્ર ગુજરાતની વિવિધ વિધાનસભાના વિસ્તારોમાં ટિફિન બઠકો ચાલી રહી છે. ત્યારે અમદાવાદના નરોડામાં ટિફિન બેઠકમાં કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ બાખડતાં વિવાદ ઉભો થયો છે. 

PM મોદીની ટકોર બાદ ટિફિન બેઠકનું આયોજન કરાયું હતું 

PM મોદી થોડા સમય પહેલા ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમના દ્વારા ટિફિન બેઠક ફરી શરૂ કરવા ટકોર કરવામાં આવી હતી. જેથી હવે પ્રદેશ ભાજપ દ્વારા તત્કાળ તેનો અમલ કરી રાજ્યભરમાં ભાજપ કાર્યલય ખાતે ટિફિન બેઠક શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

નરોડામાં કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ બાખડયા

જેના સંદર્ભે અમદાવાદના નરોડામાં ભાજપના કાર્યાલય ખાતે ટિફિન બેઠક યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની બેઠક ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ વચ્ચે માથાકૂટ થતાં  બંનેએ સામસામે ટિફિન ઉગામતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ વાતની જાણ જ્યારે શહેર ભાજપને થતાં આ અંગે ખુલાસો માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ટિફિન બેઠકમાં આંતરિક મતભેદ સામે આવતા વધી મુંઝવણ વધી ગઈ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ