બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023 india icc acc trophy 5 years gap 9 tournament zero trophies

Asia Cup 2023 / છેલ્લા 10 વર્ષમાં 5 વાર ફાઇનલમાં આવીને હારી છે ટીમ ઈન્ડિયા: હવે ફરી મળ્યો મોકો, જો જીત્યા તો 5 વર્ષ બાદ આવશે ટ્રોફી

Arohi

Last Updated: 03:30 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023 Team India In Final: ટીમ ઈન્ડિયા 5 વર્ષ બાદ શું જીતી શકશે ટૂર્નામેન્ટ?  છેલ્લી વખત 2018માં 5 વર્ષ પહેલા એશિયા કપમાં જ જીત મેળવી હતી. છેલ્લા 10 વર્ષમાં 4 વખત ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.

  • 10 વર્ષમાં 5 વાર ફાઇનલ હારી છે ટીમ ઈન્ડિયા 
  • છેલ્લે 2018માં મેળવી હતી શાનદાર જીત 
  • જો જીત્યા તો 5 વર્ષ બાદ આવશે ટ્રોફી

આ રવિવારે 16માં એશિયા કપના ફાઈનલમાં ભારતનો મુકાબલો કોલંબોમાં શ્રીલંકા સાથે થશે. ભારતીય ટીમ છેલ્લી વખત 2018માં કોઈ મેજર ટ્રોફીને પોતાના નામે કરવામાં સફળ રહી હતી. હવે આપણી ટીમે UAEમાં રમાયેલા 14માં એશિયા કપમાં ટ્રોફી જીતી હતી. 

ત્યાર બાદથી ભારત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના 5 અને અશિયન ક્રિકેટ કાઉન્સિલના 1 ઈવેન્ટમાં ભાગ લઈ ચુક્યા છે અને તેમાંથી એકમાં આપણી ટીમ ચેમ્પિયન નથી બની શકી. ICC અને ACCના મેગા ઈવેન્ટને ક્રિકેટના મેજર ટૂર્નામેન્ટ કહેવાય છે. 

ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં છેલ્લી વખત ICC ઈવેન્ટ જીત્યું હતું. ત્યાં જ 2018માં એશિયા કપમાં છેલ્લી વખત ACC ઈવેન્ટ પોતાના નામે કર્યો હતો.

10 વર્ષમાં 13 ટૂર્નામેન્ટ રમ્યા, 2 વખત જ એશિયા કપ જીતી શક્યા 
ટીમ ઈન્ડિયાએ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ICCની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારથી ટીમ ઈન્ડિયાએ ICC અને ACCના કુલ 13 ટૂર્નામેન્ટ રમ્યા, પરંતુ સફળતા 2 વખત એશિયા કપમાં જ મળી શકી. ભારતે 2016 અને 2018માં એશિયા કપની ટ્રોફી જીતી હતી. 

4 ટી-20 વર્લ્ડ કપ રમ્યા, 3 વખત નોકઆઉટમાં હાર્યા 
2014માં બાંગ્લાદેશમાં થયેલી ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી. 2016માં પોતાની મેજબાનીમાં થયેલા આ ટૂર્નામેન્ટમાં ભારતની સફર સેમીફાઈનલમાં પુરી થઈ ગઈ. 2021માં UAEમાં ટી-20 વર્લ્ડ કપ થયો. ત્યારે આપણે નોકઆઉટમાં પણ ન હતા પહોંચી શક્યા. 2022માં ઓસ્ટ્રેલિયાએ આ ઈવેન્ટને હોસ્ટ કરી હતી. તેમાં આ સેમીફાઈલનમાં હારી ગયા. 

ગયા વર્ષે 10 વર્ષમાં 2 વનડે વર્લ્ડ કપ રમ્યા, બન્નેમાં સેમીફાઈનલમાં હાર્યા 
2015નો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાયો. તેમાં ભારત સેમીફાઈનલમાં હારી ગયું. 2019નો વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમાયો. આ વખતે પણ આપણે સેમીફાઈનલમાં હાર મળી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ