બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / ashes 2nd test steve smith hit on neck by jofra archer bouncer england vs australia

ક્રિકેટ / AUS ના સ્ટાર બેટ્સમેન સ્મિથની ગરદન પર 148 કિમી ઝડપથી વાગ્યો બૉલ, VIDEO

Juhi

Last Updated: 01:29 PM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટિવ સ્મિથને જોફ્રા આર્ચરનો એક બાઉન્સર વાગવાને કારણે ગ્રાઉન્ડમાંથી બહાર જવુ પડ્યુ હતુ.

શનિવારે લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસે બીજા સેશનમાં આર્ચરનો એક ઝડપી બાઉન્સર સ્ટિવ સ્મિથની ગરદન પર વાગ્યો, જેના કારણે દુખાવાને કારણે ગ્રાઉન્ડ પર સૂઇ ગયો. 

સ્ટિવ સ્મિથ પોતાના ત્રીજી એશિઝની સેન્ચુરી પૂરી કરવાની નજીક જ હતો, તે 80 રનના અંગત સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જ જોફ્રા આર્ચરનો 148 કિમી પ્રતિ કલાકની ઝડપથી આવેલો બોલ તેની ગરદન પર વાગ્યો, આ સ્ટાર બેટ્સમેન દુખાવાને કારણે ગ્રાઉન્ડ પર જ સૂઇ ગયો, જે પછી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના મેડિકલ સ્ટાફે તેની તપાસ કરી હતી. 

 

આખરે તે ઊભો થયો હતો અને લાંબા સમય સુધી ટીમના તબીબ રિચાર્ડ સો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેણે રિટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય કર્યો હતો.  ગ્રાઉન્ડ પર હાજર રહેલા ઓડિયન્સને ઉભા થઇને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્નનું અભિવાદન કર્યુ હતુ. જ્યારે સ્મિથ ગ્રાઉન્ડમાંથી  બહાર ગયો હતો ત્યારે સ્કોર 6 વિકેટ પર 203 રન હતો. ઇંગ્લેન્ડની ઇનિંગના સ્કોર 258થી 55 રન પાછળ હતા.

જોકે સ્મિથ ફરી વખત આવ્યો અને 92 રન બનાવીને ક્રિસ વોક્સના બૉલ પર LBW થયો. જ્યારે તે આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટ પર 234 રન હતો. વર્લ્ડ કપ વિજેતા ટીમનો ખિલાડી આર્ચરે આ મેચથી પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. આ પહેલાં પણ આર્ચરનો એક બોલ સ્મિથને હાથ ઉપર વાગ્યો હતો.  એશિઝ સીરિઝમાં સતત સાત ઇનિંગ્સમાં 50 પ્લસ સ્કોર નોંધાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ