બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Arvind Kejriwal security breach: AAP claims drone entered into no flying zone

દિલ્હી / કેજરીવાલની સુરક્ષામાં ચૂક, નો ફ્લાય ઝોનમાં આવેલા તેમના ઘર પર ઉડતું દેખાયું ડ્રોન, AAPનો દાવો

Vaidehi

Last Updated: 05:51 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. AAPએ દાવો કર્યો છે કે કેજરીવાલનાં ઘરની પાસે એક ડ્રોન ઊડતો દેખાયો છે.

  • દિલ્હી CM કેજરીવાલની સુરક્ષામાં ચૂક
  • AAPનો દાવો છે કે કેજરીવાલનાં ઘર પાસે ડ્રોન ઊડતો દેખાયો
  • પોલીસ ડ્રોન ઊડાવનારા વ્યક્તિની તપાસમાં

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે CM કેજરીવાલનાં ઘરની પાસે એક ડ્રોન ઊડતો દેખાયો છે. તેમનું ઘર નો ફ્લાઈ ઝોનમાં આવે છે. હાલમાં પોલીસ ડ્રોન ઊડાવનારા વ્યક્તિને શોધી રહી છે.

પહેલા પણ કેજરીવાલનાં ઘરે થયો છે હુમલો
અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં ચૂકનો આ પહેલો મામલો નથી. ગયાં વર્ષે માર્ચમાં તેમના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. ત્યારે તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વોએ CM કેજરીવાલનાં ઘર પર હુમલો કરી CCTV કેમેરા અને સિક્યોરિટી બેરિયર તોડી નાખ્યાં હતાં. આ સિવાય ગેટ પર લાગેલા બૂમ બેરિયર પણ તોડી નાખ્યાં હતાં. પોલીસે આ મામલામાં તપાસ કરીને આશરે 8 લોકોની ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ