બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Applicant Seeking Indian Citizenship Will Have To Apply For Citizenship With Required Documents says amit shah

કાયદો / એમ જ નહીં મળી જાય ભારતની નાગરિકતા, નિયમો મુજબ કરવી પડશે અરજી

Kavan

Last Updated: 10:02 PM, 16 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગરિકતા બિલના અમલીકરણ બાદ દેશભરમાં કેટલીય જગ્યાઓએ વિરોધ પ્રદર્શનને લઇને ગૃહ મંત્રાલયે નવા નિયમો તૈયાર કરવામાં જોતરાયું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાગરિકતા સંશોધન બિલથી કેટલા લોકોને અસર થશે તેનો આંકડો હજી સુધી નક્કી થઇ શક્યો નથી. તેમની સંખ્યા નિયમો નક્કી થયા બાદ સ્પષ્ટ થશે અને માટે જ ટૂંક સમયમાં નિયમો તૈયાર થવાના છે.

  • નાગરિકતા બિલને લઇ તૈયાર થઇ રહ્યા છે નિયમો
  • 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવનારને મળશે નાગરિકત્વ

સાથે જ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરનાર અરજદારોએ જરૂરી દસ્તાવેજો સાથે જ નાગરિકતા માટે અરજી કરવી પડશે. કોઇપણ વ્યક્તિ જાતે જ ભારતીય નાગરિક નહીં બની શકે . 

31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવનારને મળશે નાગરિકત્વ

સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલય નાગરિકત્વ કાયદામાં ફેલાયેલી ગેરસમજોને દૂર કરવા માંગે છે. અધિકારીઓનું કહેવું છે કે સ્પષ્ટ છે કે લાંબા સમયથી ભારતમાં રહેતા લોકોને જ નાગરિકતા મળશે. ફક્ત 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવનારાઓને નાગરિકત્વ મળશે. પરંતુ તેના માટે અરજી કરવી પડશે. 

એક સમિતિ જણાવશે કે ક્યાં દસ્તાવેજોની પડશે જરૂર

બહારના કોઇપણ નાગરિક કેવી રીતે તે સાબિત કરશે કે તે ધાર્મિક જુલમનો શિકાર છે, સૂત્રોના જણાવ્યા મુજબ, આ સંદર્ભે એક સમિતિની રચના કરવામાં આવી રહી છે જે કહેશે કે આ સંબંધમાં કયા પ્રકારનાં દસ્તાવેજોની જરૂર પડશે.

નાગરિકતા કાયદાનો વિરોધ 

આપને જણાવી દઈએ કે આસામ, પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દિલ્હી અલિગઢ સ્થિત જામિયા મિલિયા ઈસ્લામિયા અને ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંસક વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, વિદ્યાર્થીઓએ બીજા ઘણા શહેરોમાં વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે મંગળવારે આ વિષયના અનુસંધાનમાં સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ