બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Anxiety section status for next five days cope with the situation

આગાહી / આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો કેવો રહેશે ઠંડીનો માહોલ

Kishor

Last Updated: 03:15 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માવઠા બાદ હવે રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઇ તેવી હવામાન વિભાગના નિશ્રણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં આગામી 5 દિવસ સુકુ વાતાવરણ રહેશે. તેમ જણાવાયું છે.

  • રાજ્યના વાતાવરણને લઇ હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ રહેશે સુકુ વાતાવરણ
  • બેવડી ઋતુનો અનુભવ થશે

રાજ્યમાં ધીમે પગલે શિયાળાનું આગમન થઈ ચૂકી છે. ત્યારે  રાજ્યના વાતાવરણને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુકુ વાતાવરણ રહેશે. અત્યારે ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેને લઇને 2થી 3 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે  રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

2 થી 3 ડીગ્રી તાપમાનમાં થશે ઘટાડો

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક વીજીનલાલના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુકુ રહેશે. આગામી 5 દિવસ વાતાવરણમાં 2 થી 3 ડીગ્રી તાપમાનમાં પણ ઘટશે. અને લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે. 


બે દિવસ આગાઉ ત્રાટક્યુ હતું માવઠું

મહત્વનું છે ગુજરાતના અનેક વિસ્તારોના છેલ્લા 5 થી 7 દિવસથી હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. જેને પગલે બે દિવસ આગાઉ ભરૂચ, વલસાડ તેમજ ગીર સોમનાથ અને અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ ત્રાટક્યો હતો. બીજી તરફ ભર શિયાળે વરસાદી માહોલ જામતા ખેડૂતોના શિયાળુ પાકને નુક્શાનીનો વારો આવ્યો છે. વૈજ્ઞાનિક કારણ અનુસાર શિયાળામાં પવનની દિશા બદલાતા વાતાવરણમાં ભેજ વધે છે. જેને લઈને કમોસમી કહેર વર્ષે છે. ત્યારબાદ હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ