બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anganwadi and school of Dabriamba village in Tapi CM Bhupendra Patel had lunch with children

મુલાકાત / CMની સાદગી સૌ કોઈના આંખે વળગી: બાળકો સાથે મધ્યાહન ભોજન લીધું, જુઓ તાપીના તળાવ ગામનો આ વીડિયો

Kishor

Last Updated: 08:48 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપી જિલ્લાની મુલાકાત વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂમકી તળાવ ગામમાં બાળકો સાથે સાદગીથી ભોજન માણ્યું હતું.

  • મુખ્યમંત્રીએ નિઝરની મુલાકાત લીધી
  • રૂમકી તળાવ ગામની શાળામાં ભોજન લીધું
  • CMએ બાળકો સાથે મધ્યાહન ભોજન લીધું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અલગ અલગ ગામોની મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ બોર્ડર વિલેજ સહિતની યોજનાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત વેળાએ રૂમકી તળાવ ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં સાદગીના દર્શન થયા હતા. તેઓએ સામાન્ય માણસની માફક વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારથી તાપી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા ગામની આંગણવાડી અને શાળાની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત બાળકોના હિતમાં કાર્ય અંગે સબંધિત આધિકારીઓને સુચના આપી હતી. તેજ રીતે ગ્રામજનોને પડતી મુશ્કેલી અંગે સવાલો કર્યા હતા, બાદમાં પ્રાકૃતિક ખેતી પર ભાર મુકતા પ્રાકૃતિક ખેતી કરવા માટે કોઈ સમસ્યા હોઈ તો જણાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ તોરંડા ગામની દુધડેરીની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન શાળામાં પણ જઈ નિરીક્ષણ કર્યું હતું.  સાથે જ આધિકારીઓ સાથે કુકરમુંડા ખાતે તૈયાર થનાર આઈટીઆઈનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. વધુમાં નિઝરના રૂમકીતળાવ ગામે જઈને આદર્શનિવાસી પ્રાથમિક શાળાના  વિદ્યાર્થીઓ સાથે  મધ્યાહન ભોજન આરોગ્યું હતું. આ વેળાએ સાથે રહેલા કર્મચારીઓ પણ ભૂલકાઓ સાથે ભોજન લેતા નજરે પડ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ