બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / anaemia iron and eye weakness will remove eat grapes said ayurveda doctor

તંદુરસ્ત રહેશો / લોહીની ઉણપ હોય તો આજથી જ ખાવા લાગો આ ફળ, મોટી-મોટી આ બીમારીઓ પણ થશે દૂર

Premal

Last Updated: 06:34 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે ફ્રૂટ ખાવાથી શરીર હંમેશા તંદુરસ્ત રહે છે. પરંતુ બધા ફળમાંથી અમુક ફળ એવા હોય છે, જેનુ સેવન કરવાથી તમારું શરીર ખૂબ તંદુરસ્ત રહે છે. જેમાં દ્રાક્ષનો પણ સમાવેશ થાય છે.

  • આ ફળનું સેવન કરવાથી તમારી અનેક બિમારીઓ થશે દૂર
  • દ્રાક્ષનું વધુ સેવન કરવાથી લોહીની કમી થશે દૂર
  • દ્રાક્ષને તમારા ડાયટમાં સામેલ કરશો તો શરીર રહેશે ઠંડુ

તાત્કાલિક લોહીની કમી થશે દૂર

દ્રાક્ષ એક એવુ ફળ છે, જેનાથી શરીરમાં પાણીની કમી તો દૂર થાય છે. આ સાથે અનેક પ્રકારની બિમારીઓ પણ દૂર થાય છે. બદલાતી જીવનશૈલીમાં લોકો ખાવા-પીવામાં પણ ફેરફાર કરતા રહે છે. જેને પગલે ઘણી બિમારીઓથી ગ્રસ્ત થાય છે. જેમાં લોહીની કમી, હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈબીપી પણ સામેલ છે. જો તમને પણ લોહીની કમીની વધુ કમી થઇ હોય તો તમે ગોળ-ગોળ દેખાતા દ્રાક્ષને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તમને આવશ્ય ફાયદો થશે. 

દ્રાક્ષ ખાવાથી થતા લાભ

મહત્વનું છે કે દ્રાક્ષ પણ ઘણી પ્રકારની હોય છે, અલગ-અલગ દ્રાક્ષના અલગ-અલગ ફાયદા છે. કાળી અને લીલી દ્રાક્ષ તમને માર્કેટમાં આવશ્ય જોવા મળશે. જો તમે તેને તમારા ડાયટમાં સામેલ કરશો તો તમને ફરજીયાત ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે લોહીની કમી દૂર કર્યા સિવાય દ્રાક્ષ ખાવાથી શરીર ઠંડુ રહે છે. આ સિવાય જે લોકોની આંખો નબળી હોય છે, તેમણે દ્રાક્ષ તેમના ડાયટમાં આવશ્ય સામેલ કરવી જોઈએ. આ ઉપરાંત દ્રાક્ષ આયરનથી ભરપૂર હોય છે. એટલેકે આયરનની કમીને પૂર્ણ કરવા માટે તમે દ્રાક્ષને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ