બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / An accident occurred last night near Nehrunagar in Ahmedabad

કાર્યવાહી / અમદાવાદના નેહરુનગરમાં ભયાનક એક્સિડેન્ટ: કારનો દરવાજો કાપીને યુવકને બચાવાયો, પગમાં ઘૂસ્યો સળિયો

Vishal Khamar

Last Updated: 08:09 AM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નેહરૂનગર નજીક ગત મોડી રાત્રે કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર હંકારી બીઆરટીએસની રેલીંગ તોડી અંદર ઘુસી ગયો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • અમદાવાદમાં નેહરૂનગર નજીક ગત મોડી રાત્રે સર્જાયો અકસ્માત
  • બેફામ કાર ચાલકે BRTS રેલીંગ તોડી અંદર ઘુસી ગયો
  • ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યો

અમદાવાદમાં નેહરૂનગર નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાતા લોકોમાં દોડાદોડ થઈ જવા પામી હતી. કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર ચલાવી BRTSની રેલીંગ તોડી અંદર ઘુસી ગઈ હતી. એક વ્યક્તિનાં પગમાં રેલીગનો સળીયો ઘુસી જતા તાત્કાલિક ફાયર બ્રિગ્રેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કારમાંથી યુવકને બહાર કાઢ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

બેફામ કાર હંકારતા સર્જાયો અકસ્માત
શનિવાર રાત્રે નેહરૂનગર નજીક એક કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર હંકારી નહેરૂનગરથી શિવરંજની તરફ જતા હતા તે વખતે ઉમિયા વિજય સોસાયટી આગળથી પસાર થતા હતા. ત્યારે કાર ચાલક દ્વારા અચાનક કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર બી.આર.ટી.એસ. રેલિંગને અથડાતા કારમાં બાજુમાં બેઠેલા યુવક ઈજાગ્રસ્ત થયો હતો.

વધુ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળના ઉમેદવારો જલ્દીથી આ ફોર્મ ભરી દેજો, નહીં તો 10 માર્ચે પરીક્ષામાં નહીં બેસવા દેવાય, જાણો છેલ્લી તારીખ

એક વ્યક્તિના સાથળમાં સળિયો ઘૂસ્યો

કાર ચાલકની બાજુમાં બેઠેલ યુવકનાં પગના સાથળના ભાગે રેલીંગનો સળીયો પગમાં સાથળના ભાગે ઘુસી ગયો હતો.  અકસ્માત સર્જાયા બાદ કાર લોક થઈ જતા ફાયર બ્રિગ્રેડના માણસોએ તેને બહાર કાઢી તાત્કાલિકા તેને સારવાર અર્થે 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ