બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Candidates of Secondary Service Selection Board should fill this form soon, otherwise they will not be allowed to appear in the exam on March 10.

ગાંધીનગર / ગૌણ સેવા પસંદગી મંડળના ઉમેદવારો જલ્દીથી આ ફોર્મ ભરી દેજો, નહીં તો 10 માર્ચે પરીક્ષામાં નહીં બેસવા દેવાય, જાણો છેલ્લી તારીખ

Dinesh

Last Updated: 08:59 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhingar News: ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત 213/202324-સર્વેયર (મહેસૂલ વિભાગ) અને જાહેરાત ક્રમાંક 215/202324 પ્લાનીંગ આસીસ્ટન્ટની પરીક્ષાને લઈ સંમતિ પત્ર ભરવા જણાવાયું

  • ગૌણ સેવા પસંદગી મંડળે સંમતિ પત્ર ભરવા પરિપત્ર બહાર પાડ્યો
  • જાહેરાત નં. 213 અને 215 મુદ્દે ઉમેદવારોને ભરવા પડશે સંમતિ પત્ર
  • પરીક્ષાઓમાં ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ વધતા લેવાયો નિર્ણય 


ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 213 અને 215ની પરીક્ષાના ઉમેદવારો પાસે સંમતિ પત્ર મંગાવ્યા છે. અત્રે જણાવીએ કે, ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત 213/202324-સર્વેયર (મહેસૂલ વિભાગ) અને જાહેરાત ક્રમાંક 215/202324 પ્લાનીંગ આસીસ્ટન્ટની તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની જાહેરાત મુદ્દે તા.10/03/2024ના રોજ સ્પર્ધાત્મક CBRT પરીક્ષા પધ્ધતિથી ગુજરાતના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું છે.

વાંચો વિગતે પરિપત્ર

Image

Image

પરીક્ષા આપવા માટેના સંમતિ પત્ર ભરવા પડશે
ગૌણ સેવા પસંદગી મંડના પરિપત્રમાં જણાવ્યું છે કે, પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણાં ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી. તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. તાંત્રિક સંવર્ગની પરીક્ષાઓમાં ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ ઘણું મોટુ રહેતુ હોય છે તેવું જણાયેલ છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને ઉમેદવારોને પરીક્ષા આપવા માટેના સંમતિ પત્ર ભરવા પડશે

વાંચવા જેવું: નાના ઉદ્યોગકારોને લઇ ગુડ ન્યુઝ: રાજ્યમાં ટૂંક સમયમાં થઇ શકે છે મોટી જાહેરાત, CMએ આપી હૈયાધારણાં

અહીં સંમતિ પત્ર જોવા મળશે
તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક 213/202324 અને જાહેરાત ક્રમાંક 215/202324 માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેની સંમતિ મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલું છે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD જોઈ શકશે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ