બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amreli Distt. Internal dispute in ruling party in Panchayat

સાહેબ વાત મળી છે / હદ કરી.. ચેરમેને અપશબ્દો બોલતા ધારાસભ્યએ જાહેરમાં ઝાટકી નાખ્યા, અમરેલી જિ.પંચાયતમાં બંધ બારણે જુઓ શું ખેલ થયો

Dinesh

Last Updated: 08:57 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી સત્તાપક્ષના ચૂંટાયેલા સભ્યો વચ્ચે જ આંતરિક વિવાદ ચાલી રહ્યો છે, મામલો ગાળાગાળી સુધી પહોંચી ગયો.

  • અમરેલી જિ. પંચાયતમાં સત્તાપક્ષમાં આંતરિક વિવાદ
  • સામાન્ય સભામાં ગાળાગાળી થતા સન્નાટો વ્યાપ્યો
  • અપશબ્દો મામલે ધારાસભ્યએ જાહેરમાં ઠપકો આપ્યો


અમરેલી જિલ્લા પંચાયતમાં સત્તાપક્ષના ચૂંટાયેલા સભ્યો વચ્ચે જ આંતરિક વિવાદના કારણે બંધ બારણે બોલાવેલી સામાન્ય સભામાં ગાળાગાળી થતા સન્નાટો વ્યાપી ગયો હતો. ચૂંટાયેલા નેતાઓએ જાહેર મંચનું અપામાન થાય તેવી સ્થિતિનું નિર્માણ કરતા ધારાસભ્યએ જાહેરમાં ઠપકો આપવો પડ્યો હતો. 

ધારાસભ્યએ જાહેરમાં ઠપકો આપ્યો
અમરેલી જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી સત્તાપક્ષના ચૂંટાયેલા સભ્યો વચ્ચે જ આંતરિક વિવાદના કારણે બંધ બારણે સામાન્યસભા યોજવામાં આવી હતી. આ અંગે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા કોઠીવાલે જણાવ્યું કે, સામાન્ય સભા માટે અગાઉથી પ્રશ્નો પૂછેલા હોય છે અને સભા શરુ થાય તે પહેલા તેના જવાબો લેખિતમાં સભ્યો વચ્ચે જ ભારે બધડાટી બોલી હતી. જિલ્લા પંચાયતમાં રોડના કામોમાં બેફામ ભ્રષ્ટાચાર થતો હોવાના મુદ્દે સત્તા પક્ષના સભ્યો અને અધિકારીઓ સામસામે આવી ગયા હતા અને એક ચેરમેન તો અપશબ્દ બોલ્યા હતા. બનાવો છો તેમ કહીને અપશબ્દનો ઉપયોગ કરતા ધારાસભ્યએ જાહેરમાં તેમને ઠપકો આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ