બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / amidst the farmers movement pm narendra modi tweeted said listen to his talk on the agricultural law

આંદોલન / ખેડૂત આંદોલનના 16મા દિવસે PM મોદીએ કર્યું ટ્વિટ, ખેડૂતોને અપીલ કરતાં કહ્યું...

Bhushita

Last Updated: 09:14 AM, 11 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત આંદોલનને લગભગ 16 દિવસ થયા છે ત્યારે આ સમયે પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે મંત્રિમંડળના મારા 2 સહયોગી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલજીએ નવા કૃષિ કાયદા અને ખેડૂતોની માંગને લઈને વિસ્તારથી વાત કરી છે તેને જરૂરથી સાંભળો.

  • ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર
  • આંદોલનના 16મા દિવસે પીએમ મોદીએ કર્યું ટ્વિટ
  • મંત્રીમંડળના સહયોગીઓની વાત પણ સાંભળે અને સમજો

પીએમ મોદીએ ટ્વિટમાં વીડિયો શેર કરીને કહ્યું...

પીએમ મોદીએ ટ્વિટ સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સની મદદથી બંને મંત્રીઓે ખેડૂતોની સમસ્યા પર વિસ્તારથી જમઆવ્યું અને સરકારે શું સમાધાન રાખ્યું છે તેને વિશે પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ વાતને પણ જરૂરથી સાંભળો. 

જાણો શું કહ્યું છે કૃષિમંત્રીએ

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનમાં ચર્ચા ચાલી રહી છે. આ સમયે આંદોલનને ઉગ્ર કરવાની જાહેરાતને યોગ્ય ઠેરવી શકાય નહીં. સરકારની તરફથી ચર્ચા બંધ કરી દેવાઈ હોત તો આંદોલન યોગ્ય હતું. તોમરે કહ્યું કે સરકારના લેખિત પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનો સાથે આગળ વાતચીત માટે અમે તૈયાર છીએ. જેમ ખેડૂત સંગઠનની તરફથી પ્રસ્તાવ આવશે સરકાર ચર્ચા માટે તરત તૈયાર રહેશે. 

કૃષિ કાયદાને લઈને નરેન્દ્ર તોમરે કહ્યું આવું

કૃષિ કાયદા લાગૂ થયા બાદ પણ ન્યૂનતમ સમર્થન મૂલ્ય ચાલુ રહેશે. ખેડૂત સંગઠનોની માંગ પર સરકાર એમએસપી ચાલુ રાખવાનું લેખિત આશ્વાસન આપવા તૈયાર છે. સરકારી મંડીઓ પર રાજ્ય સરકાર સેસ ટેક્સ લગાવી શકશે. પાનકાર્ડ સાથે વ્યાપારી કંપનીઓનું પંજીકરણ અનિવાર્ય રહેશે. ઠેકા ખેતીમાં વિવાદ થાય તો કિસાન એસડીએમ કોર્ટના સિવાય સિવિલ કોર્ટની પણ મદદ લઈ શકાશે. 

સરકાર આ વાતોમાં બદલાવ માટે તૈયાર

ઠેકા ખેતીમાં ખેડૂતોની જમીન- ખેતર પર બનનારી સંરચના એક સમવધિ બાદ હટાવવાની રહેશે નહીં તો તે ખેડૂતની માની લેવાશે. તેની પર કોઈ ઉધાર નહીં મળે અને નીલામીની જોગવાઈ પણ નથી. તેઓએ કહ્યું કે કૃષિ કાયદામાં આ પ્રાવધાન ખેડૂતોના હિત માટે તૈયાર કરાયેલા હતા જ્યારે ખેડૂતોએ તેની પર શંકા કરી તો સરકાર બદલાવ માટે પણ તૈયાર છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ