બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / american woman wins Jackpot buy lottery tickets two times with same number

જેકપોટ / આને કહેવાય કિસ્મત! 1 જ નંબરથી બે વખત લાગી લોટરી, મહિલા જીતી ગઈ 50 લાખ રૂપિયા

Arohi

Last Updated: 03:51 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મામલો અમેરિકાના મેરીલેન્ડના શહેર હયાત્સવિલેનો છે. જ્યાં એક મહિલાએ મેરીલેન્ડ લોટરી રેસ ટ્રેક વર્ચ્યુઅલ હોર્સ રેસિંગ ગેમમાં એક જ ઘોડા પર બે દાવ લગાવ્યા હતા.

  • મહિલાને લાગ્યો જેકપોટ
  • 1 જ નંબરથી બે વખત લાગી લોટરી
  • જીતી ગઈ 50 લાખ રૂપિયા 

એક અમેરિકન મહિલાની ખુશી ત્યારે ચાર ગણી વધી ગઈ જ્યારે તેણે એક જ નંબર સાથે બે વખત લોટરી જીતી. હવે તમે વિચારતા જ હશો કે આવું કેવી રીતે થઈ શકે તો ચાલો જાણીએ શું છે આખો મામલો.

મહિલાએ એક જ ઘોડા પર લગાવ્યા બે દાવ
આ મામલો અમેરિકાના મેરીલેન્ડના હયાત્સવિલે શહેરનો છે. જ્યાં એક મહિલાએ મેરીલેન્ડ લોટરી રેસ ટ્રેક વર્ચ્યુઅલ હોર્સ રેસિંગ ગેમમાં એક જ ઘોડા પર બે દાવ લગાવ્યા. નસીબ આ મહિલા પર એટલું મહેરબાન હતું કે તેણે બંને દાવ જીતી લીધા. 

જીતી લીધા 50 લાખ રૂપિયા 
રિપોર્ટ્સ અનુસાર મહિલાએ 30 હજાર 946 ડોલરના બે ઈનામ જીત્યા છે. મતલબ ભારતીય ચલણમાં કુલ 50 લાખ રૂપિયા. મહિલાએ મેરીલેન્ડ લોટરીના અધિકારીઓને જણાવ્યું કે 10, 11 અને 12 તેના મનપસંદ બેટ્સ છે. તેના કારણે તેને કુલ 61,892 ડોલર એટલે કે 49.34 લાખ રૂપિયાનો નફો થયો છે.

દર અઠવાડિયે ખરીદતી હતી લોટરી
મહિલાનું કહેવું છે કે તેને લોટરી રમવાની આદત હતી. તેણે અઠવાડિયામાં બે વાર લોટરીમાં ચોક્કસપણે તેનું નસીબ અજમાવ્યું છે. મહિલાનું કહેવું છે કે એક દિવસ તેણે અહેસાસ થયો કે આજે સટ્ટો લગાવવાનો યોગ્ય સમય છે. જેથી મહિલાએ શહેરના કેનિલવર્થ એવન્યુમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી. 

મહિલાના કહેવા પ્રમાણે લોટરીના કેશિયર પાસે પહેલા નંબરો આઉટ ઓફ સ્ટોક હતા. પરંતુ બાદમાં કેશિયરે તેને કહ્યું કે તેણે ફરીથી લગભગ 31 હજાર ડોલરની ઈનામની રકમ જીતી લીધી છે. આ જોઈને મહિલા પહેલા તો ચોંકી ગઈ, પછી તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ