બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / વિશ્વ / america slow vaccination leads to doubling cases of covid delta variants in america mask restoration started

ચિંતાજનક / અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી નવી લહેરની આશંકા, હવે આ ઉપાય કરી રહી છે સરકાર

Dharmishtha

Last Updated: 08:49 AM, 1 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેવામાં સરકાર ફરીથી આ નિયમ લાગૂ કરવા પર વિચાર કરી રહી છે.

  • અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે દેખા દીધી
  • અમેરિકામાં ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પર વિચાર
  • નવા વેરિએન્ટની વિરુદ્ધ ફાઈઝરનો બૂસ્ટર 100 દિવસમાં

અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે દેખા દીધી

કોરોના વાયરસના સૌથી વધારે ત્રાસ સહિ ચૂકેલા અમેરિકામાં 90 ટકા વસ્તીનું રસીકરણ થઈ ચૂક્યું છે. સરકારે માસ્ક ન પહેરવાની છૂટ આપી દીધી હતી. પરંતુ હવે જો બાયડન સરકારની ઉંઘ ઉડી ચૂકી છે. હકિકતમાં અનેક રાજ્યોમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરેક અઠવાડિયે ડેલ્ટા વેરિએન્ટના મામલા બે ગણા રહ્યા છે. કુલ કેસમાં ડેલ્ટા વેરિએન્ટની ભાગીદારી 20 ટકા પહોંચી ગઈ છે. તેવામાં સરકાર ફરીથી માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો નિયમ લાગૂ કરવા પર વિચાર કરી રહી છે.

રસીકરણ માટે સ્કીમો

ન્યૂયોર્ક ટાઈમ્સે કાઈસર ફેમિલી ફાઉન્ડેશન સર્વેના હવાલાથી જણાવ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટના ફેલાવાના પાછળ વધુ એક કારણ કેટલાક વિસ્તારોમાં ઓછું રસીકરણ પણ છે. અમેરિકમાં 32 વસ્તી રસીકરણની વિરુદ્ધ છે. રસીકરણની સ્પીડ માટે લગભગ 50 રાજ્ય સરકારો દ્વારા પ્રોત્સાહન પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યા. જેમ કે કેશ, પ્રાઈઝ, લોટરી વ્યવસ્થા નિષ્ફળ રહી છે.  વધારે યુવા રસી નથી લગાવી રહ્યા. તેવામાં કોરોનાની નવી લહેરનો ખતરો વધી ગયો  છે.

અમેરિકામાં ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પર વિચાર

આ દરમિયાન લોસ એન્જિલસ અને કેલિફોર્નિયાના ઈનડોર સ્થાનોમાં તમામ માટે માસ્ક ફરજિયાત કરાયુ છે. ઘરે ઘરે રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. સાર્વજનિક જગ્યાઓ પર રસીકરણ વાળાને પરવાનગી આપવામાં આવી રહી છે. અધિકારીઓ આ દરમિયાન ચર્ચા કરી રહ્યા છે કે રેસ્ટોરન્ટથી લઈને મૂવી થિયેટર અને દરેક સાર્વજનિક જગ્યાઓ પર ભલામણ કેવી રીતે લાગૂ કરી શકાય.

નવા વેરિએન્ટની વિરુદ્ધ ફાઈઝરનો બૂસ્ટર 100 દિવસમાં

ત્યારે રસી બનાવનારી કંપની ફાઈઝરે પહેલી વાર આ નવા વેરિએન્ટની વિરુદ્ધ નવી રસી બનાવવા પર કામ કરી રહી છે. આ રસી આવનારા 100 દિવસમાં આવી શકે છે. આને બૂસ્ટર શોર્ટ કહેવામાં આવી રહ્યો છે. જે બીજો ડોઝ લેવાના 6-12 મહિનાની વચ્ચે લાગશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ