બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Ambassador of Japan Hiroshi Suzuki celebrated the festival of colors Holi with his family

VIDEO / જાપાનના રાજદૂત રંગાયા હોળીના રંગે, પરીવાર સાથે કરી ઉજવણી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 03:21 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનનાં રાજદૂત હિરોશી સુઝુકીએ હોળીની ઉજવણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ કર્યો હતો. જેને દેખ્યા બાદ લોકોએ ખુલ્લા મનથી તે વીડિયો પર તેઓનો પ્રેમ વરસાવી રહ્યો છે.

હોળીએ આનંદ ઉલ્લાસનો પર્વ છે. રંગનો આ પર્વ લોકોનાં ચહેરા પર આનંદ જોવા મળે છે. પછી તે ભારત હોય કે ન હોય. આમાં કોઈ પણ ધર્મ જાતિનું બંધન નથી. આ જ કારણ છે કે, ઉત્તર થી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા લોકો રંગોથી રંગાયેલા જોવા મળી રહ્યા છે. દુનિયાનાં ઘણા દેશોમાં આ તહેવાર મનાવવામાં આવે છે. લોકો જાતિ ભેદભાવ ભૂલીને આનંદ કરે છે. તો પછી રાજદૂત કેવી રીતે પાછળ રહે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જાપાનનાં રાજદૂત હોળી પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે.  લોકો તેમનો વીડિયો જોઈ આનંદથી ઝુમી ઉઠ્યા હતા. 

જાપાનનાં રાજદૂત હિરોશી સુઝુકીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે,  હેપ્પી હોલી. હિરોશી તેમજ તેમનાં પરિવારનાં સદસ્યો હોળી રમતા નજરે આવી રહ્યા છે. એક મહિલા તેમના પર રંગ છાંટી રહી છે અને તેઓની ખુશીનો પાર રહ્યો નથી. પછી તેઓ એક બીજા સાથે  મસ્તી કરી રહ્યા છે અને આનંદથી એક બીજ પર રંગો ફેંકતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે.  આ દેખીને લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. કેટલાક લોકો તેમનો સોશિયલ મીડિયા પર હોળીની શુભકામનાઓ પણ પાઠવી હતી. કેટલાક લોકોએ કહ્યું કે, ભારતીય અને જાપાનનાં લોકો અસલી ભઈ-ભાઈ છે. જેમનાં સિવાય ઈઝરાયેલનાં રાજદૂત પણ હોળીનાં રંગમાં ડૂબેલા જોવા મળ્યા હતા. 

વધુ વાંચોઃ 'ભાષણ ન આપો, આતંકની ફેક્ટરીઓ બંધ કરો', UNમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ધોયું

ફિલ્મનાં ગીતો પર નાચતા જોવા મળ્યા
કેટલાક દિવસો પહેલા હિરોશી સુઝુકીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે તેઓ મુંબઈની ફિલ્મ સીટી ફરવા ગયા હતા. તે દરમ્યાન તેમણે આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટનો એક સીન પણ રિક્રિએટ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, આમિરખાન જેવો અનુભવ થઈ રહ્યો છે. તેમણે અન્ય ફિલ્મોની યાદગાર દ્રશ્યોમાં પોઝ આપી ફોટા પણ પડાવ્યા હતા. જેને દેખ્યાા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે મન મૂકીને તેમનાં પર પ્રેમ વરસાવ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ