બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Ambani's opportunity complete: Celebs including Rajinikanth, Jitendra, Jhanvi, Ananya Pandey leave Jamnagar ​

VIDEO / અંબાણીનો અવસર પૂર્ણ: રજનીકાન્ત, જિતેન્દ્ર, જ્હાન્વી, અનન્યા પાંડે સહિતના સેલેબ્સની જામનગરથી વિદાય

Vishal Dave

Last Updated: 09:05 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પ્રિ વેડિંગ સેલિબ્રેશન પૂર્ણ થતાં અનેક સેલિબ્રિટીએ જામનગર થી વિદાય લીધી . જેને લઇને જામનગર એરપોર્ટ ખાતે ટ્રાફિક જોવા મળ્યો હતો


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન સમાપ્ત થઈ ગયું છે. ગુજરાતના જામનગરમાં 1લી માર્ચ 2024 થી પ્રિ-વેડિંગની ઉજવણી શરૂ થઈ. જેમાં દેશ-વિદેશની અનેક પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો. પ્રિ વેડિંગ સેલિબ્રેશન પૂર્ણ થતાં અનેક સેલિબ્રિટીએ જામનગર થી વિદાય લીધી છે.
 
મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ માટે ભારત અને વિદેશથી આમંત્રિત મહેમાનોને જામનગર લાવવા અને તેમને પરત લઇ જવા માટે અનેક વિમાનો તૈનાત કરવામાં આવ્યા હતા. તમામ મહેમાનોના ચહેરા પર વિદાય લેતી વખતે આ ભવ્ય પ્રિ વેડિંગનો હિસ્સો બન્યાનો આનંદ જોઇ શકાતો હતો. 

 

જહાન્વી કપૂર જામનગરથી વિદાય લેતી વખતે વ્હાઇટ કલરના શર્ટ એકદમ પ્રીટી લાગી રહી હતી..આ પ્રિ-વેડિંગમાં જહાન્વીએ રિહાના સાથે ડાન્સ મૂવ કરીને સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ હતું 

 

આદિત્ય રોય કપૂર પ્રિ-વેડિંગ સમારોહમાંથી વિદાય લેતી વખતે મીડિયાના કેમેરામાં ક્લિક થયો હતો..           

વીતેલા જમાનાના બે સુપરસ્ટાર રજનીકાંત અને જમ્પીંગ જેક કહેવાતા જીતેન્દ્ર જામનગરમાંથી વિદાય લેતા પહેલા એકબીજાને મળ્યા હતા, અને જુની યાદો તાજી કરી હતી 

 

 

 

      અનિલ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ જામનગરમાંથી વિદાય લેતી વખતે મીડિયા સમક્ષ સુંદર પોઝ આપ્યો હતો.. 

 બોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક પ્રિ-વેડિંગ સમારોહમાં હાજરી આપી, મુંબઇ પરત ફરતી વખતે આ અંદાજમાં જોવા મળ્યા હતા 

એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં આવનારા મહેમાનો માટે લગભગ 20 વિમાનોની વ્યવસ્થા કરી હતી.ત્યારે આજે પ્રિ વેડિંગ સેલિબ્રેશન પૂર્ણ થતાં અનેક સેલિબ્રિટીએ જામનગર થી વિદાય લીધી . જેને લઇને જામનગર એરપોર્ટ ખાતે ટ્રાફિક જોવા મળ્યો હતો


આ પણ વાંચોઃ બે જ દિવસમાં ઉતર્યા 160 વિમાનો: અનંત અંબાણીની પ્રી-વેડિંગમાં તૂટ્યા જામનગર એરપોર્ટના તમામ રેકૉર્ડ

જામનગર થી આજે કેટરીના- વિક્કી કૌશલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કપૂર, આમીરખાન, કિરણ રાવ, પ્રીતમ દા, અનુ મલિક, જાનવી કપૂર, સૈફઅલીખાન, કરીના કપૂર, કરિશ્મા કપૂર,ખુશી કપૂર, ડો. આનંદ મહિન્દ્રા (ચેરમેન મહિન્દ્રા ગ્રુપ) આદિત્ય રોય, જીતેન્દ્ર, રજનીકાંત, અનિલ અંબાણી અને ટીના અંબાણી, માનુષી છીલ્લર, ઈશાન કિસન, તિલક વર્મા, અંબાણી જમાઈ આનંદ પીરામલ અને અન્યાયા પાંડે સહિતના વિદેશી મહેમાનોએ વિદાઈ લીધી હતી. ત્યારે  સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે અનંત અંબાણી,  અંબાણી પરિવાર અને વનતારાના પેટ ભરીને વખાણ કર્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ