બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Ambalal Patel predicted that cold spell will increase in the state on January 11 and will last till January 24.

આગાહી / ઠંડીના ચમકારા વચ્ચે ગુજરાતમાં માવઠાની શક્યતા, આ દિવસોમાં વાતાવરણ પલટાશે, અંબાલાલની વધુ એક માઠી આગાહી

Dinesh

Last Updated: 09:13 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel rain Forecast: અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે જે 24 જાન્યુઆરી સુધી રહેશે

  • વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી
  • '20 અને 21 ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે'
  • '22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે'


Ambalal Patel rain Forecast: રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ચોમસાની પેર્ટન બદલાઈ છે. તેમ શિયાળાની ઋતુ પણ બદલાઈ રહી છે. જેમાં તાપમાનમા વધારો ઘટાડો થયા કરશે. કારણ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત થવો જોઈએ તેવા થયો નથી. જેના કારણે ઠંડી વધી નથી. રાજ્યમા 17થી 19 ડિસેમ્બરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે ત્યાર બાદ 20 અને 21 ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે. તેમણે વરસાદને લઈ પણ એક આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતનાં આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ,  સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર-દક્ષિણમાં ઘમરોળશે મેઘરાજા | Ambalal Patel's  forecast: Heavy rain ...

અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે જે 24 જાન્યુઆરી સુધી રહેશે. આ વખતે જાન્યુઆરી માસમા હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, નાતાલની આસપાસ ઠંડી વધશે. 29થી 31 ડીસેમ્બરના દેશના ઉત્તરિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયુ છે. પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 જાન્યુઆરીના દક્ષિણ ભારતમા વરસાદના કારણે મુંબઈનુ હવામાન પલટાશે. જે બાદ 10થી13 જાન્યુઆરી સુધીમાં રાજ્યના હવામાનમાં પલટો આવેશે.

'માવઠાની શક્યતા'
ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. તો બીજી તરફ  27થી 29 ડિસેમ્બરના અરબ અને બંગાળના ઉપસાગરમા હલચલ જોવા મળશે. દક્ષિણ ચિન તરફથી આવતા અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે. આ અરસામા અરબ સાગરમાં વેલ માર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. હવામાનમા વારંવાર પલટો કૃષિ પાકને પ્રભાવિત કરશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ