બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / Airtel Offering Best Yearly Plan To Users Know Details

ઓફર / એરટેલ યુઝર્સ માટે બેસ્ટ છે આ પ્લાન, 730 જીબી ડેટા, અનલિમિટેડ ફ્રી કોલિંગ અને આ સુવિધાઓ મળશે

Noor

Last Updated: 07:03 PM, 4 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ કંપની એરટેલ તેના યુઝર્સ માટે ઘણાં એન્યુઅલ બેસ્ટ પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાન્સની ખાસિયત એ છે કે, આમાં વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જાય છે. ઉપરાંત એક વર્ષની વેલિડિટી સાથે 730 જીબીનો ડેટા અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો પણ મળે છે. ચાલો જાણીએ બેસ્ટ લોન્ગ ટર્મ પ્લાન્સ અને ઓફર વિશે.

  • એરટેલના ગ્રાહકો માટે બેસ્ટ પ્લાન
  • કંપનીના આ વધુ ડેટાવાળા પ્લાનમાં કરાવો રિચાર્જ
  • વારંવાર રિચાર્જની ઝંઝટથી બચવા બેસ્ટ છે આ વાર્ષિક પ્લાન

2498 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટીની સાથે યુઝર્સને રોજ 2 જીબી ડેટા એટલે કે કુલ 730 જીબી સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. રોજ 100 એસએમએસની સાથે ઝી5 પ્રીમિયમ, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ અને વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રીપ્શન મળે છે. પ્લાનના સબસ્ક્રાઈબર્સને ફાસ્ટેગની ખરીદી પર 150 રૂપિયા કેશબેક પણ મળે છે. 

2398 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટીની સાથે યુઝર્સને રોજ 1.5  જીબી સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. રોજ 100 એસએમએસની સાથે ઝી5 પ્રીમિયમ, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ અને વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રીપ્શન મળે છે. પ્લાનના સબસ્ક્રાઈબર્સને ફાસ્ટેગની ખરીદી પર 150 રૂપિયા કેશબેક પણ મળે છે. 

1498 રૂપિયાનો પ્લાન

આ પ્લાન એવા યુઝર્સ માટે છે જેમને ડેટાથી વધુ કોલિંગની જરૂર પડે છે. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટીની સાથે યુઝર્સને કુલ 24 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. રોજ 100 એસએમએસની સાથે ઝી5 પ્રીમિયમ, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ અને વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રીપ્શન મળે છે. પ્લાનના સબસ્ક્રાઈબર્સને ફાસ્ટેગની ખરીદી પર 150 રૂપિયા કેશબેક પણ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ