બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Extra / air-india-s-dubai-bound-flight-encounters-technical-glitch-at-mumbai-airport

NULL / એર ઇન્ડિયાની દુબઇ જતી ફ્લાઇટમાં સર્જાઇ ખામી 150 યાત્રીઓએ મુંબઇ એરપોર્ટ પર મચાવ્યો હોબાળો

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઈ: છત્રપતિ શિવાજી ઇન્ટરનેશન એરપોર્ટ પર દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તકનીકી ખામી સર્જાતા લેટ થઈ હતી. ફ્લાઈટ લેટ થતા 150 યાત્રીઓ ફસાયા હતા. જેના પગલે એરપોર્ટ પર મુસાફરોએ હંગામો મચાવ્યો હતો.
  પરંતુ તંત્ર દ્વારા તેઓને માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યું. મુંબઈ એરપોર્ટથી આ ફ્લાઈટને રાતે આઠ વાગે ઉડાન ભરવાની હતી પરંતુ તકનીકી ખામીના કારણે ઉડાન ભરી શકી નહીં. કલાકોની જહેમત બાદ પણ ફ્લાઈટ ચાલુ ન થતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો.
  યાત્રીઓનું કહેવું છે કે સ્ટાફના વિમાને ઉડાન ભરવા સંબંધિત સવાલો પૂછવા પર કોઇ સંતોષકારક જવાબ નહોતો આપવામાં આવ્યો. ન તો તેમને જણાવાયું કે વિમાન રિપેર થવામાં કેટલો સમય લાગશે. કેટલાક કલાકોની રાહ બાદ યાત્રિઓએ એરપોર્ટ પર હોબાળો શરૂ કરી દીધો હતો.

યાત્રીઓનું કહેવું છે કે જો વિમાન મોડુ ઉડાન ભરશે તો તેમની ટિકીટના પૈસા પરત કરી દેવામાં આવે. આ વચ્ચે સવારે એર ઇન્ડિયાએ કહ્યું કે ફ્લાઇટ જલ્દીથી રવાના કરી દેવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ