બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Air India announced to start flight from Rajkot to Mumbai

જાહેરાત / રાજકોટવાસીઓ માટે આનંદો: રાજ્યમાં આ તારીખથી શરૂ થશે રાજકોટ to મુંબઇની Air India ફ્લાઇટ

Malay

Last Updated: 11:17 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે સારા સમાચાર છે. એર ઇન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.

 

  • ઈન્ડિગો બાદ એર ઇન્ડિયાની જાહેરાત 
  • 20 એપ્રિલથી મુંબઈ માટે વધુ એક ફ્લાઇટ શરૂ
  • રાજકોટ અને મુંબઈ વચ્ચે શરૂ કરાશે ફ્લાઇટ 

રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એર ઈન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 20 એપ્રિલથી રાજકોટથી આ ફ્લાઇટ સવારે 6.45 વાગ્યે ટેક ઓફ થશે. હવાઈ મુસાફરીની સંખ્યામાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા ઈન્ડિગોએ રાજકોટથી મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

Topic | VTV Gujarati

ઈન્ડિગો બાદ એર ઇન્ડિયાએ પણ કરી જાહેરાત
રાજકોટ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ફ્લાઇટની સંખ્યા પણ સતત વધારવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે ઇન્ડિગો દ્વારા રાજકોટથી મુંબઈની ફ્લાઇટની જાહેરાત કરાયા બાદ હવે એર ઈન્ડિયાએ પણ રાજકોટથી મુંબઈ વચ્ચે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. 

ભારતીય વિમાન ઉદ્યોગ માટે 'ઐતિહાસિક ક્ષણ', AirIndia એ આપ્યો એકસાથે 840  વિમાનોનો ઓર્ડર I Air India Will puchase 840 planes, officer gave the  information

ઉનાળુ વેકેશન પહેલાં જ શરૂ થયું એરટ્રાફિક
આગામી મે મહિનામાં મુસાફરોની સંખ્યામાં વધુ ઉછાળો આવે તેવી શક્યતાના પગલે એર ઈન્ડિયાએ 20 એપ્રિલથી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજકોટથી મુંબઈ જવા માટે સવારે બે ફ્લાઇટ શરૂ થતાં મુસાફરોને ઘણી રાહત મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ