બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Municipal Corporation conducted checking in the ice factory

અમદાવાદ / ઉનાળામાં બરફ ગોલા ખાતા પહેલા ચેતજો, AMCના ચેકિંગમાં 46 માંથી 11 ફેક્ટરીઓના બરફના સેમ્પલ ફેઇલ, જાણો વિગત

Dinesh

Last Updated: 09:57 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બરફની ફેક્ટરીમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં 46 ફેક્ટરીઓમાંથી 11માં સેમ્પલ ફેઈલ ગયા છે

  • ઉનાળામાં બરફનો ઉપયોગ કરતા સાચવજો
  • બરફ બનાવવા વપરાતા પાણીના લેવાયા નમૂના
  • 46 માંથી 11 ફેક્ટરીઓના સેમ્પલ ગયા ફેઇલ


ઉનાળાની સિઝનમાં બરફનો ઉપયોગ કરતા થોડું વિચારજો કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બરફની ફેક્ટરીમાં કરાયેલા ચેકિંગમાં મોટા પાયે બરફ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું પાણી પરીક્ષણમાં નિષ્ફળ સાબિત થયું છે. કોર્પોરેશન દ્વારા 46 બરફ ફેક્ટરીઓમાં તપાસ કરવામાં આવી હતી જેમાંથી 11 ફેક્ટરીઓના પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. તેમજ ત્રણ ફેક્ટરીઓને સીલ કરવામાં આવી છે અને એકને નોટિસ ફટકારવામાં આવી છે. 

ઉનાળામાં બરફનો ઉપયોગ કરતા સાચવજો
ઉનાળાની સિઝનમાં લોકો શેરડીનો રસ તેમજ અન્ય પીણામાં બરફનો ઉપયોગ કરે છે આ સાથે બરફ ગોળાની પણ મજા માણે છે. જો કે જે બરફ પાણીમાંથી બનાવવામાં આવે છે તે શુદ્ધના હોય તો તેનાથી પાણીજન્ય રોગચાળો થઈ શકે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ બરફની ફેક્ટરીનાં ચેકિંગમાં 11 સેમ્પલો નિષ્ફળ સાબિત થયા છે.

કોર્પોરેશને 46 બરફની ફેક્ટરીઓમાં કરી તપાસ
બરફની અમુક ફેક્ટરી ધારકો બરફ બનાવવામાં માટે પાણી યોગ્ય ક્વોલિટીનું ન વાપરતા હોવાથી ઉનાળામાં બરફનો ઉપયોગ કરતા સાચવજો કારણ કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બરફની ફેક્ટરીમાં ચેકિંગ ધરાયું હતું અને જમાં  46 ફેક્ટરીઓમાં સેમ્પલ લેવાયા હતાં જેમાંથી 11 સેમ્પલ ફેઈલ ગયા છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ