બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / AGR verdict impact Vodafone, Airtel may hike tariffs to stay afloat, say experts

તમારા કામનું / મોબાઈલ વાપરતાં લોકો માટે આવ્યાં ખરાબ સમાચાર, હવે ટેરિફ પ્લાનમાં થઈ શકે છે આટલો વધારો

Noor

Last Updated: 03:33 PM, 2 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે આગામી દિવસોમાં મોબાઈલનું બિલ વધુ ચૂકવવું પડી શકે છે. એવું કહેવાય રહ્યું છે કે, વોઇસ સેવાઓ અને ડેટા સેવાઓમાં ઓછામાં ઓછા 10%નો વધારો થઈ શકે છે. હકીકતમાં એરટેલ અને વડોફોને આગામી 7 મહિનામાં તેમની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂના 10% ચૂકવવા પડશે. આ જ કારણ છે કે, કંપનીઓ તેમના ટેરિફમાં વધારો કરી શકે છે.

  • ટેલિકોમના ગ્રાહકો માટે ખરાબ સમાચાર
  • હવે તમારે વધુ મોબાઈલ બિલ ચૂકવવું પડશે
  • ટેરિફ પ્લાનમાં થઈ શકે છે 10 ટકાનો વધારો

સુપ્રીમ કોર્ટે ટેલિકોમ ઓપરેટરોને 31 માર્ચ 2021 સુધીમાં તેમના બાકી રહેલા 10 ટકા એજીઆર જમા કરવા આદેશ આપ્યો છે. તેઓ બાકીની રકમ 10 હપ્તામાં જમા કરાવી શકે છે, જે 31 માર્ચ, 2022થી શરૂ થશે. બ્રોકરેજ ફર્મ જેફરીઝનો અંદાજ છે કે ભારતી એરટેલને માર્ચ સુધીમાં આશરે 2,600 કરોડ અને વોડાફોનને 5000 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જેના બદલામાં એવરેજ રેવન્યૂ પ્રતિ યુઝર (ARPU)ને 10 ટકા અને 27 ટકા વધારવાની જરૂર પડશે. પહેલાં ક્વાર્ટરમાં એઆરપીયુ એરટેલ માટે 157 કરોડ અને વોડાફોન આઈડિયા માટે 114 કરોડ હતું.

જેફરીઝે કહ્યું, અમારો અનુમાન છે કે, નજીકના ભવિષ્યમાં ટેરિફમાં ઓછામાં ઓછા 10 ટકાનો વધારો થઈ શકે. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી વિશ્લેષકોએ જણાવ્યું હતું કે વોડાફોન આઈડિયા લિ. (વીઆઇએલ)ને બાકી રકમ પરત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બ્રોકરેજ કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે જણાવ્યું કે, વોડાફોન આઈડિયાને સમયસર ચુકવણી કરવામાં મુશ્કેલી આવી શકે છે પરંતુ ભારતી એરટેલને કિસ્સામાં એવું નહીં થાય. 

સુપ્રીમ કોર્ટે મંગળવારે વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ અને ટાટા ટેલિસર્વિસિસ જેવી કંપનીઓને ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટને દસ વર્ષનો સમય આપ્યો હતો, જેથી તેઓ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ સંબંધિત બાકીની રકમ ચૂકવી શકે. કોર્ટે પોતાના ચુકાદામાં એજીઆર હેડમાં 1.6 લાખ કરોડ રૂપિયાની બાકી ચુકવણી માટે ટેલિકોમ કંપનીઓને 20 વર્ષનો સમય આપવાનો ઇનકાર કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ