બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / Aged people 100 years old lady voted in gujarat election

ગુજ'રાજ' 2022 / વડીલોનો આ જુસ્સો યુવાનિયાઓને પણ શરમાવશે: પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વૃદ્ધોએ કર્યું ઉમળકાભેર મતદાન, જુઓ PHOTOS

Vaidehi

Last Updated: 06:00 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાનાં પહેલા ચરણની ચૂંટણી સમાપ્ત થઇ છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આશરે 60% મતદારોએ મત આપ્યું છે. આ વખતે વૃદ્ધો પણ પોતાનો કિંમતી મત આપવા બૂથ પહોંચી ગયાં હતાં. યુવાનોને પણ શરમાવે તેવો જુસ્સો વડીલ મતદારોમાં જોવા મળ્યો હતો.

  • પહેલા ચરણનું મતદાન સમાપ્ત
  • યુવાનો સાથે વડીલો પણ ઉત્સાહભેર જોડાયા
  • ઓલપાડમાં 105 વર્ષનાં વૃદ્ધે કર્યુ મતદાન
  • વઢવાણમાં 90 વર્ષનાં વૃદ્ધાનું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આશરે 60% જેવા મતદારોએ પોતાનો કિંમતી મત આપ્યો છે જેમાં વડીલો પણ  બાકી રહેતા નથી. આ વખતે 90થી 100 વર્ષનાં વૃદ્ધો પણ પોતાની મતદાનની ફરજ બજાવવા બૂથ પર પહોંચેલા જોવા મળ્યાં હતાં.

90થી 100 વર્ષનાં વડીલોએ કર્યું મતદાન
ઓલપાડ બેઠકનાં કરમલા ગામે 105 વર્ષનાં વૃદ્ધે મતદાન ક્યું છે.. જ્યારે સુરેન્દ્રનગરનાં વઢવાણ મથકે 90 વર્ષનાં વૃદ્ધાએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી છે..  ગોંડલમાં એક વૃદ્ધા પોલીસની સહાયતાથી મતદાન મથકે પહોંચ્યા હતા.. અને તેમણે તેમનો કિંમતી મત આપ્યો હતો.. તો સુરતનાં મજુરા બેઠક પર વૃદ્ધો મતદાન માટે લાઇનમાં ઉભા રહેલાં નજરે ચઢ્યા હતાં. 

100 વર્ષનાં મહિલાએ કર્યું વોટિંગ
ઉંમરગામનાં 100 વર્ષિય મહિલા પણ વોટ આપવા પહોંચ્યાં હતાં. 84 વર્ષિય આ ફેમસ ચહેરાએ પણ પોતાના રાજ્ય પ્રત્યેની પોતાની ફરજ બજાવી હતી.

પ્રસિદ્ધ હાસ્યકલાકારે પણ આપ્યો મત

ગુજરાતનાં નામાંકિત હાસ્યકાર શાહબુદીન રાઠોડ પણ મતદાનની પોતાની ફરજ બજાવવા બૂથ પહોંચ્યાં હતાં,

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ