બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / after bhuban badyakar kacha badam this guava sellers song goes viral

Trending VIDEO / કચ્ચા બદામ તો જૂનું થઈ ગયું, સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે જામફળ વાળા કાકા

Premal

Last Updated: 01:41 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં કચ્ચા બદામની લહેર યથાવત છે. અત્યારે પણ જનતા તેની ધુન પર બેધડક રીલ્સ બનાવી રહી છે. દેશમાં નહીં પરંતુ વિશ્વના અલગ-અલગ ભાગના લોકોએ કચ્ચા બદામ ગીતને એટલુ બધુ પસંદ કર્યુ છે કે ગીતના જનક ભુબન બાદાયક રાતોરાત સ્ટાર બની ગયા.

  • જામફળવાળા કાકાનો વીડિયો થયો વાયરલ
  • ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અનોખુ ગીત ગાયુ
  • યુઝર્સે કહ્યું, હવે જામફળ વેચતા ગીત પર લોકો ખૂબ નાચશે

જામફળ વેચતા કાકાનો વીડિયો વાયરલ 

ભુબન પશ્ચિમ બંગાળની શેરીઓમાં સાઈકલ પર ફરીને મગફળી વેચે છે. હવે એક જામફળવાળા કાકાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ જે રીતે જામફળ વેચી રહ્યાં છે, તે વેચવાની કલા પર પ્રશંસકો તેના દીવાના બની ગયા છે. જામફળ વેચનારા કાકાનો આ વીડિયો 27 સેકન્ડનો છે, જેમાં તેઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અનોખુ ગીત ગાઈ રહ્યાં છે. તેમનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, જેના કારણે આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરાઈ રહી છે. મોટાભાગના લોકો કાકાની તુલના ભુબન બાદાયકર સાથે કરી રહ્યાં છે. જો કે, હજી સુધી તેની પુષ્ટિ થઇ નથી કે આ કાકા કોણ છે અને કયા રહે છે?

યુઝર્સે કહ્યું, આ ગીત પણ ઈન્ટરનેટ પર છવાશે

તમે જોઇ શકો છો કે એક કાકા લારી પર જામફળ વેચી રહ્યાં છે. તે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સારું ગીત ગાય છે. જેના બોલ છે, આ લીલી લીલી, પીળી પીળી, કાચી કાચી, પાક્કી પાક્કી, મીઠી મીઠી, તાજા તાજ નમક લગા કે ખાજ ખાજા... તેઓ આ શબ્દોને જે રીતે ગાઇ રહ્યાં છે તે રીતે લોકોને ઈન્સ્ટાગ્રામ રીલ મટેરિયલ લાગી રહ્યું છે. ઘણા લોકોએ લખ્યું કે આ કાકાનુ ગીત પણ કચ્ચા બદામની જેમ ઈન્ટરનેટ પર છવાઈ જશે. જ્યારે અમુક લોકોએ કહ્યું કે હવે જામફળ વેચતા ગીત પર લોકો ખૂબ નાચશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ