બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ADR analyzed election expenditure

રિપોર્ટ / ADRએ ધારાસભ્યોએ કરેલા ચૂંટણી ખર્ચનું કર્યું વિશ્લેષણ, જીતવા 3 MLAનો સૌથી વધુ ખર્ચ, કઇ પાર્ટી કેટલો ખર્ચ કર્યો જાણી લો..

Dinesh

Last Updated: 07:28 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ADRએ ધારાસભ્યોઓએ કરેલા ચૂંટણી ખર્ચની માહિતી બહાર પાડી છે, જેમાં જાણવા મળ્યું કે, 3 MLA ચૂંટણી જીતવા માટે સૌથી વધુ ખર્ચ કર્યો છે.

  • ADRએ ચૂંટણી ખર્ચનું કર્યું વિશ્લેષણ
  • ભાજપએ પ્રતિ વિધાનસભા 27 લાખ ખર્ચ્યા
  • કોંગ્રેસએ પ્રતિ વિધાનસભા 24 લાખ ખર્ચ્યા


ADRએ વિધાનસભાની 182 બેઠકો પર વિશ્લેષણ કર્યું છે જેમાં ધારાસભ્યોઓએ કરેલા ચૂંટણી ખર્ચની માહિતી બહાર પાડી છે, જણાવ્યા મળ્યું છે કે, 3 MLA ચૂંટણી જીતવા માટે સૌથી વધુ ખર્ચ કર્યો છે. 

બકાજી ઠાકોરે 37.78 લાખનો ખર્ચ કર્યો
નિઝર બેઠકના જયરામ ગામીતે ચૂંટણી જીતવા માટે 38.65 લાખ ખર્ચ્યા છે જ્યારે કલોલ બેઠકના બકાજી ઠાકોરે 37.78 લાખનો ખર્ચ કર્યો જ્યારે ધોળકા બેઠકના MLA કિરીટસિંહ ડાભીએ 36.9 લાખનો ખર્ચ કર્યો છે. સમાજવાદી પાર્ટી, કોગેસ અને AAPના MLAએ ચૂંટણી જીતવા ઓછો ખર્ચ કર્યાનો જાણવા મળ્યું છે.

આમ આદમી પાર્ટીએ કર્યો ઓછો ખર્ચ
જ્યારે સમાજવાદી પાર્ટીના કુતિયાણા MLA કાંધલ જાડેજાએ 6 લાખ 87 હજાર ખર્ચ્યા અને કોંગ્રેસના આંકલવાના MLA અમિત ચાવડાએ 9લાખ 28 હજારનો ખર્ચ કર્યો છે. AAPના બોટાદ બેઠકના MLA ઉમેશ મકવાણાએ 9 લાખ 64 હજાર ખર્ચ્યા તેમજ ભાજપએ સમગ્ર ચૂંટણીમાં પ્રતિ વિધાનસભા એવરેજ 27 લાખ ખર્ચ્યા છે.

ભાજપને 156 બેઠકો મળી હતી 
કોંગ્રેસએ એવરેજ સમગ્ર ચૂંટણીમાં પ્રતિ વિધાનસભા એવરેજ 24 લાખ ખર્ચ્યા છે અત્રે તમને જણાવી દઈએ કે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી તેમજ કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 અને અપક્ષને 4 બેઠકો મળી હતી.

જુઓ વિગતે માહિતી

 

સંકળાયેલા મુદ્દાઓ

ADR aap કોંગ્રેસ ચૂંટણી ખર્ચનું વિશ્લેષણ ભાજપ MLA વિધાનસભા ચૂંટણી ADR analyzed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ