બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush Advance Booking 36000 plus tickets sold prabhas and kriti sanon

મનોરંજન / રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં 'આદિપુરૂષ'નો દબદબો: 36 હજાર ટિકીટોનું થયું વેચાણ, કરી બમ્પર કમાણી

Arohi

Last Updated: 12:22 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adipurush Advance Booking: પ્રભાસની આદિપુરૂષની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે હવે પુરી થવા આવી છે. કારણ કે એડવાન્સ બુકિંગ ચાલુ થઈ ગયું છે. ફિલ્મ 16 જૂને રિલીઝ થવા જઈ રહી છે પરંતુ તેનાથી પહેલા જ તેની 36 હજાર ટિકિટ બુક થઈ ચુકી છે.

  • 16 જૂને રિલીઝ થવાની છે ફિલ્મ આદિપુરૂષ 
  • મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે આદિપુરૂષ
  • 36 હજારથી વધારે ટિકિટનું એડવાન્સ બુકિંગ 

ફિલ્મ 'આદિપુરૂષ' ભારતીય સિનેમાની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે જેને જોવા માટે દેશભરના લોકો રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં પ્રભાસ શ્રીરામ અને કૃતિ સેનન માતા સીતાની ભુમિકામાં જોવા મળવાના છે. ત્યાં જ રાવણની ભુમિકા માટે સૈફ અલી ખાન અને હનુમાનજીની ભુમિકામાં અભિનેતા દેવદત્ત નાગે જોવા મળશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

હવે ફિલ્મની એડવાન્સ બુકિંગ આજથી શરૂ થઈ રહી છે. જી હાં, મોટા થિએટર્સે શનિવારે રાતથી દર્શકો માટે એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધી છે. ફિલ્મની ટિકિટ ખૂબ જ ઝડપથી વેચાઈ રહી છે અને તેનાથી લાગે છે કે મેકર્સની ભલે લોકોએ આલોચના કરી હશે પરંતુ આદિપુરૂષને જોનારની સંખ્યા ઓછી નથી થઈ. 

રિલીઝ પહેલા જ વેચાઈ 36000 ટિકિટ 
રવિવારે સાંજે 6 વાગ્યા સુધી, ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ઓમ રાઉચ નિર્દેશિત ત્રણ નેશનલ ચેઈન્સ પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસમાં લગભગ 36,000 ટિકિટ વેચાઈ ચુકી છે. આદિપુરૂષ આ શુક્રવારે રિલીઝ થવાની છે અને 24 કલાક પુરા થવા પહેલા જ ફિલ્મે સારી બુકિંગ દ્વારા પોતાનો જલવો બતાવી દીધો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

ગઈકાલે રાત્રે 11:30 વાગ્યા સુધી પ્રભાસ સ્ટારરે એકલા હિંદી વર્ઝનથી 1.40 કરોડની કમાણી કરી છે. તેમાં 3D વર્ઝનમાંથી 1.35 કરોડ ગ્રોસ શામેલ છે. જે 36,000થી વધારે ટિકિટોના બરાબર છે.

હનુમાનજીની સીટ પણ બમ્પર બુકિંગનું રિઝલ્ટ 
આદિપુરૂષે વીકેન્ડ માટે નેશનલ ચેન્સમાં 35,000 ટિકિટ સેલ કરી છે. પીવીઆર અને આઈનોક્સ 8800 અને 6100 ટિકિટ વેચીને સૌથી આગળ છે. જ્યારે સિનેપોલિસે 3500 ટિકિટ વેચી છે. જે 6 કલાકમાં ખૂબ જ સારૂ માનવામાં આવે છે. રવિવારે બપોરે 12 વાગ્યે 7800ની ટિકિટ વેચાઈ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

અમુક સેલિબ્રિટી દ્વારા કરવામાં આવેલા વચન અનુસાર અમુક બલ્ક બુકિંગ થઈ રહી છે. પરંતુ હાલ એ સ્પષ્ટ નથી કે આ સેલિબ્રિટીની ખરીદારી હનુમાન સીટ કે ઓડિયન્સના ઓર્ગેનિક બુકિંદનું રિઝલ્ટ છે. અહીં સુધી સપ્તાહાંતનો સવાલ છે. આદિપુરૂષે ત્રણ સીરિઝમાં 35,000ની ટિકિટ વેચી છે. જોકે 60% બુકિંગ એકલી શરૂઆતી દિવસમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ