બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / Adani, Piramal interested in purchase the troubled DHFL

અહેવાલ / કટોકટીમાં સપડાયેલી DHFLને ખરીદવા આ ઉદ્યોગપતિઓએ રસ દાખવ્યો

Shalin

Last Updated: 03:57 PM, 23 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) કંપનીને ટેક ઓવર કરવા અગલ અલગ કંપનીઓએ હોડ લગાવી છે. આ હરીફાઈમાં મોટા દાવેદારો અદાણી ગ્રુપ અને પિરામલ ગ્રુપ છે. આ ઉપરાંત એપોલો એ પણ આ કંપની ખરીદવા માટે દાવેદારી નોંધાવી છે.

ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ અને પિરામલ ગ્રુપ કટોકટીમાં સપડાયેલી દેવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) કંપનીને ખરીદવા માટેના સૌથી મોટા ખેલાડીઓ ગણવામાં આવી રહ્યાં છે એવું સૂત્રોનું માનવું છે. 

આ કંપનીને ખરીદવામાં એપોલોએ પણ પોતાનો રસ દાખવ્યો છે. નોંધનીય છે કે મુશ્કેલીમાં ફસાયેલી આ કંપની મુદ્દે RBIએ આ બુધવારે ટિપ્પણી કરી હતી કે તે DHFLની સત્તાવાર નાદારીની પ્રકિયા શરુ કરવા જઈ રહી છે. 

આ ઉપરાંત RBIએ કડકાઈ સાથે DHFLના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સસ્પેન્ડ કરી દીધા હતા. આ માટે કારણ આપતા તેમણે જણાવ્યું હતું કે આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરી કંપની ઘણા મોટા નાણાંકીય દેવા અને કંપનીની હાલની અવ્યવસ્થા માટે જવાબદાર છે. 

રિઝર્વ બેન્કે તેના Reserve Bank of India Act, 1934 ની કલમ 45 IE (2)નો ઉપયોગ કરીને 'ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક'ના પૂર્વ CEO અને મેનેજીંગ ડાયરેક્ટર આર. સુબ્રમણ્યકુમારને DHFLના એડમિનિસ્ટ્રેટર તરીકે નીમ્યા છે.

RBIના આ નિર્ણય પછી DHFL દેશની પહેલી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની NBFC બનવા જઈ રહૈ છે જે સરકારના નવા નિયમો અનુસાર નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ NCLT પહોંચી હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ