બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Action will be taken against the absentees in the state

પરિપત્ર / હવે લાલિયાવાડી નહીં ચાલે, તલાટીઓ પર તવાઈ! ગાંધીનગરથી આવ્યો મોટો ઓર્ડર, જાણો શું

Dinesh

Last Updated: 05:21 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની ફરિયાદોના પગલે કમિશ્નરે પરિપત્ર બહાર પાડ્યો, તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની આકસ્મિક મુલાકાત લેવા સૂચના આપી

  • ગેરહાજર રહેતા તલાટીઓ સામે થશે કાર્યવાહી 
  • તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની વિભાગને મળી ફરિયાદો
  • તલાટીઓની હાજરીને લઇને વિકાસ કમિશ્નરે કર્યો પત્ર


ગેરહાજર રહેતા તલાટીઓને લઈ કાર્યવાહી માટે કમિશ્નરે પરિપત્ર બહાર પાડ્યો છે. અત્રે જણાવીએ કે, તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની વિભાગને ફરિયાદો મળી હતી જેમની હાજરીને લઇને વિકાસ કમિશ્નરે પરિપત્ર જાહેર કર્યો છે કે, રજા પર જતાં પહેલાં તાલુકા વિકાસ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે.

અધિકારીઓને ગામોની સરપ્રાઇઝ વિઝીટ કરવા આદેશ
એક કરતાં વધુ ગામો ફાળવેલ હોય તો ગામો વચ્ચે સરખા દિવસો વહેંચીને હાજર રહેવા સૂચના આપી છે તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની આકસ્મિક મુલાકાત લેવા સૂચના આપી છે. અધિકારીઓએ મુલાકાત દરમિયાન તલાટી ગેરહાજર હોય તો તાકીદ કરી રજા કપાત કરવા પણ સૂચના આપી છે. રજા જમા ન હોય તો બિન પગારી રજા ગણવા માટેની પણ કડક સૂચના આપવામાં આવી છે. બીજી વખત ગેરહાજરીની ઘટનામાં કારણદર્શક નોટિસ આપી શિષ્ટ વિષયક કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.

તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી લેવી પડશે
તલાટી કમ મંત્રી ગેર હાજર રહેતા હોવાની ફરિયાદો મળતા જે અનુસંધાને કડક કાર્યવાહી કરવા માટે કમિશ્નરે પરિપત્ર બહાર પાડ્યું છે. તેમજ જે મામલે કારણદર્શક નોટિસ આપી શિષ્ટ વિષયક કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે. તેમજ  તાલુકા વિકાસ અધિકારીની પૂર્વ મંજૂરી લેવા પણ પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ