બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Action against Maulana who gave inflammatory speech in Junagadh

કાર્યવાહી / જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના વિરુદ્ધ કાર્યવાહી: એક્શનમાં આવી પોલીસ, વીડિયો વાયરલ કરનારાઓની પણ ખેર નહીં

Priyakant

Last Updated: 01:16 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagagh Police Latest News: મુસ્લિમ સમાજની ધર્મસભામાં મંજૂરી કરતા વધારે સમય સુધી સભા ચાલુ રાખી વિવાદાસ્પદ ભાષણ આપ્યું, કોમી એકતાને ઠેસ પહોંચાડતા નિવેદનને લઇને પોલીસની કાર્યવાહી

  • જૂનાગઢમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાના સામે ફરિયાદ 
  • મહંમદ યુસુફ, અજીમ હબીબ અને મૌલાના સલમાન સામે ફરિયાદ 
  • મુસ્લિમ સમાજની ધર્મસભામાં આપ્યું હતું વિવાદાસ્પદ ભાષણ 
  • કોમી એકતાને ઠેસ પહોંચાડતા નિવેદનને લઇને પોલીસની કાર્યવાહી 
  • મંજૂરી કરતા વધારે સમય સુધી સભા ચાલુ રાખી વિવાદાસ્પદ ભાષણ આપ્યું 
  • આરોપીઓ સામે જૂનાગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Junagagh Police : જુનાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જૂનાગઢમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાના સામે ફરિયાદ નોંધાઈ છે. વિગતો મુજબ નરસિંહ સ્કુલના મેદાનમા મુસ્લિમ સમાજની ધર્મસભા મળી હતી. આ ધર્મસભામાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યુ હતુ. જે બાદમાં મૌલાના સહિત ૩ લોકો સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. આ તરફ હવે જુનાગઢ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

જુનાગઢની નરસિંહ સ્કુલના મેદાનમાં મુસ્લિમ સમાજની ધર્મસભા મળી હતી. જોકે હવે આ ધર્મસભા બાદ ૩ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વિગતો મુજબ નરસિંહ સ્કુલના મેદાનમાં મળેલ મુસ્લિમ સમાજની ધર્મસભામાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યુ હતુ. જે અંગે હવે જુનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી છે.

વધુ વાંચો: અમદાવાદમાં નવા લુકમાં ડબલ ડેકર બસ શરૂ: 34 વર્ષ પહેલા કરી દેવાઈ હતી બંધ, જાણો ખાસિયત

જુનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. જેને લઈ આ તમામ સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ આરોપીઓ સામે IPC કલમ 153(2), 505(2), 188, 114 મુજબ ગુન્હો નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ