બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / AAP came in support of the Modi government on the issue of Uniform Civil Code, said- it should be implemented

BIG BREAKING / યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે મોદી સરકારના સમર્થનમાં આવી AAP, કહ્યું- લાગુ કરવું જોઈએ, તમામ પાર્ટી સાથે કરો વાતચીત

Priyakant

Last Updated: 03:04 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uniform Civil Code AAP News: AAPના સંગઠન મહાસચિવે કહ્યું કે, આમ આદમી પાર્ટી (AAP) સૈદ્ધાંતિક રીતે સમાન નાગરિક સંહિતા (UCC)નું સમર્થન કરે છે

  • યુનિફોર્મ સિવિલ કોડને લઈ મોટા સમાચાર 
  • AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકનું મોટું નિવેદન 
  • AAP સૈદ્ધાંતિક રીતે સમાન નાગરિક સંહિતાનું સમર્થન કરે છે: સંદીપ પાઠક

યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની ચર્ચાને આમ આદમી પાર્ટીનું સમર્થન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેન વાતચીતમાં કહ્યું છે કે,  આમ આદમી પાર્ટી (AAP) સૈદ્ધાંતિક રીતે સમાન નાગરિક સંહિતા (UCC)નું સમર્થન કરે છે.

Uniform Civil Code: શું છે યુનિફોર્મ સિવિલ કોડ? શું થશે તેની અસર? જાણો  સંપૂર્ણ વિગત - Gujarati News | Uniform Civil Code: What is Uniform Civil  Code and its impact, know complete
File Photo

AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું છે કે, કલમ 44 એ પણ કહે છે કે, યુસીસી હોવી જોઈએ. પરંતુ આમ આદમી પાર્ટી માને છે કે, આ મુદ્દા પર તમામ ધર્મો અને રાજકીય પક્ષો સાથે ચર્ચા થવી જોઈએ. દરેકની સંમતિ પછી જ તેનો અમલ થવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ