બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Aadhaar update free: Your Aadhaar can be updated without spending money till June 14, how will you benefit?

તમારા કામનું / મફતમાં થઈ જશે આધારમાં સુધારા, 15 જુન પછી ચુકવવા પડશે 100 રુપિયા, આધાર ઓથોરિટીએ આપી છૂટ

Pravin Joshi

Last Updated: 09:53 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 14 જૂન, 2023 સુધી આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે. આ પછી તમારે આ સુવિધા મેળવવા માટે ચૂકવણી કરવી પડશે.

  • 14 જૂન સુધી કોઈપણ ખર્ચ વગર આધાર અપડેટ થઈ શકશે
  • 14 જૂન પછી આધાર અપડેટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે
  • આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું હોય તો અપડેટ કરાવવું જરૂરી

આધાર કાર્ડ અપડેટ કરવું પહેલા કરતા ઘણું સરળ બની ગયું છે. તમે તમારા નજીકના આધાર કેન્દ્ર પર અથવા ઓનલાઈન પણ તમારો આધાર અપડેટ કરી શકો છો. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે અને એકવાર પણ અપડેટ કરવામાં આવ્યું નથી, તો તમારે તમારું આધાર અપડેટ કરાવવું પડશે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 14 જૂન, 2023 સુધી આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે. આ પછી તમારે આ સુવિધા મેળવવા માટે ચૂકવણી કરવી પડશે. રસપ્રદ વાત એ છે કે હવે તમે ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરી શકશો.આવો જાણીએ કેવી રીતે...

Aadhaar કાર્ડને અપડેટ કરવા માટે હવે જોઈશે આ ડોક્યુમેન્ટ્સ, UIDAIએ જાહેર  કર્યું છે લિસ્ટ | uidai issue document list for update your aadhaar card  check

1. તમારું આધાર મફતમાં ક્યાં અપડેટ કરવું

આધાર કાર્ડ ધારકો myAadhaar પોર્ટલ દ્વારા મફત અપડેટ સેવાનો લાભ લઈ શકે છે.

Aadhaar Card New Rule: આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં મોટા ફેરફારો થયા!  UIDAIએ આપી માહિતી | Business News in Gujarati

2. આધાર અપડેટ ફક્ત ઑનલાઇન પોર્ટલ દ્વારા મફત છે

તમે માત્ર ઈ-આધાર પોર્ટલ દ્વારા આધારની વિગતો મફતમાં અપડેટ કરી શકો છો. જ્યારે આધાર કેન્દ્રો પર તમારે આ માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

Aadhaar Cardમાં એડ્રેસ પ્રૂફને ફ્રીમાં કેવી રીતે કરાવવું અપડેટ? જાણો આખી  પ્રોસેસ / How to update address proof in Aadhaar Card for free? Know the  whole process

3. 14 જૂન પછી આધાર અપડેટ કરવા માટે કેટલો ચાર્જ લાગે છે?

આધારનું મફત અપડેટ એ ડિજિટલ ઈન્ડિયા પહેલનો એક ભાગ છે અને 15 જૂન સુધી ઉપલબ્ધ છે. 15 જૂન પછી તમારે આધાર અપડેટ કરવા માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. 

સૌથી સુરક્ષિત હોય છે માસ્ક્ડ આધાર કાર્ડ, જાણી લો તેને મેળવવાની પ્રોસેસ અને  ફાયદા | What Is Masked Aadhaar Card And How To Download It Know Everything

4. તમે કઈ વિગતો ઓનલાઈન અપડેટ કરી શકો છો?

UIDIA 14 જૂન સુધી મફત અપડેટ સેવાના ભાગ રૂપે આધાર કાર્ડધારકોને માત્ર ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો અપડેટ કરવાની મંજૂરી આપે છે. જો તારીખ પહેલા આ કામ નહીં કરો તો પછી તમારે આ માટે 100 રૂપિયાથી વધુ ખર્ચ કરવા પડશે.

5. તમે મફતમાં શું અપડેટ કરી શકતા નથી?

આ સેવા આધારમાં નામ, જાતિ અને જન્મ તારીખ અથવા સરનામું સહિતની તમારી વિગતો અપડેટ કરવા માટે નથી.

6. આઈડી પ્રૂફ અને ઘરનું સરનામું અપલોડ કરવાનું રહેશે

ઓનલાઈન આધાર અપડેટ માટે તમારે તમારું આઈડી પ્રૂફ અને ઘરનું સરનામું અપલોડ કરવું પડશે. આ દસ્તાવેજ તમને તમારી વસ્તી વિષયક વિગતો સુધારવામાં મદદ કરશે.

આધાર કેવી રીતે અપડેટ કરવું?

  • તમારે તમારા મોબાઈલ નંબરની મદદથી https://myaadhaar.uidai.gov.in/ પર લોગિન કરવું પડશે.
  • આ પછી તમારે આધાર નંબર અને OTP દાખલ કરવો પડશે.
  • હવે ડોક્યુમેન્ટ અપડેટ વિકલ્પ પસંદ કરો અને તેના પર ક્લિક કરો.
  • આ પછી તમારે તમારું આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ સ્કેન કરીને ડ્રોપ લિસ્ટમાં અપલોડ કરવાનું રહેશે.
  • સબમિટ પર ક્લિક કર્યા પછી તમને રિક્વેસ્ટ નંબર મળશે અને આધાર અપડેટ ફોર્મ સબમિટ કરો.
  • તમે રિક્વેસ્ટ નંબર દ્વારા તમારી આધાર સ્ટેટસ ચેક કરી શકો છો.
  • આધાર કાર્ડ અપડેટ કર્યા પછી તમે તમારું અપડેટ કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ