બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / A young man went out to sell milk with a bike worth 6 lakhs harley davidson video viral

OMG / VIDEO: 6 લાખની બાઇક લઈને દૂધ વેચવા નીકળ્યો યુવક, વીડિયો જોઈ લોકોએ કહ્યું હા મોજ હા

Arohi

Last Updated: 03:27 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક 6 લાખની કિંમતની બાઇક સાથે દૂધ વેચવા જઈ રહ્યો છે.

  • 6 લાખની બાઈક પર દૂધ વેચવા નિકળ્યો યુવક 
  • સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ 
  • વીડિયો જોઈ લોકોએ કહ્યું હા મોજ હા 

સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ મોટી છે. આ દુનિયામાં દરરોજ હજારો વીડિયો વાયરલ થાય છે. આમાં કેટલાક એવા વિડીયો છે, જેને જોયા પછી વિશ્વાસ નથી થતો કે હકીકતે આવું બની શકે છે. અમે આવા જ એક વીડિયોની વાત કરી રહ્યા છીએ. જે જોઈને દરેકને યુઝર્સના હોંશ ઉડી ગયા છે. 

આ વીડિયોમાં યુવક હાર્લી ડેવિડસનનું દૂધ વેચતો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આપણે હશે કે દૂધવાળા સાયકલ અથવા સાદી બાઇક પર દૂધ પહોંચાડવા આવે છે, પરંતુ આ વ્યક્તિ લાખો રૂપિયાની બાઇક સાથે દૂધ પહોંચાડવા આવે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

6 લાખની બાઈક પર દૂધ આપવા જાય છે યુવક 
આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સના હોશ ઉડી ગયા છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક હાર્લી ડેવિડસનથી લોકોના ઘરે દૂધ પહોંચાડવા જઈ રહ્યો છે. 

તમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે બાઇકની બંને બાજુએ દૂધનું કેન બાંધેલું છે. યુવક ગર્વથી દૂધ વેચવા જતો જોવા મળે છે. આમાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક દૂધવાળો લગભગ 6 લાખની કિંમતની બાઇક સાથે દૂધ પહોંચાડવા જઈ રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બાઇકની ઉપર ગુજર લખેલું છે.

યુઝર્સે કરી રહ્યા છે આવી કમેન્ટ્સ 
આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. વીડિયોને 20 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ત્યાં જ 1.50 લાખથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. 

વીડિયો પર અત્યાર સુધીમાં એક હજારથી વધુ કમેન્ટ આવી ચૂકી છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું છે આજે ખબર પડી કે હાર્લે ડેવિડસનને ભારતમાંથી ભગાવવામાં કોનો હાથ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ